Western Times News

Gujarati News

અમદાવાદ, છેલ્લાં કેટલાક સમયથી પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઈ શકે છે તેવી ચર્ચાએ જાેર પકડ્યું હતું....

કરાકસ, ક્રૂડ ઓઈલના ભંડાર પોતાના પેટાળમાં ધરબીને બેઠેલા દુનિયાના ગણતરીના દેશોમાં વેનેઝુએલાનો પણ સમાવેશ થાય છે. વેનેઝુએલામાં આજકાલ રાજકીય ઉથલ...

હૈદ્રાબાદ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૫ મેચની ટેસ્ટ સીરિઝ રમાનાર છે. આ સીરિઝની પ્રથમ મેચ આવતીકાલે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં...

મેલબોર્ન, ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ ૪૩ વર્ષની ઉંમરે ઈતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં રોહન બોપન્ના અને મેટ એબડેનની...

ગુવાહાટી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જાેડો ન્યાય યાત્રા હાલ આસામમાંથી પસાર થઈ રહી છે ત્યારે ગઈકાલે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને...

બારાપેટા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જાેડો ન્યાય યાત્રા હાલ આસામમાંથી પસાર થઈ રહી છે ત્યારે તેમણે આસામના મુખ્યમંત્રી હિમંતા...

નવી દિલ્હી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી શરુ થનાર ૫ મેચની ટેસ્ટ સીરિઝ માટે બીસીસીઆઈએ વિરાટ કોહલીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી...

નવી દિલ્હી, સિવિએલ એવિએશન મંત્રાલય દ્વારા એર ઈન્ડિયા પર મોટી પેનલ્ટી લગાવવામાં આવી છે. ડીજીસીએએ એર ઈન્ડિયા પર ઉડાનોમાં સુરક્ષા...

અમદાવાદ, અમેરિકામાં રહેતા પતિ અને અમદાવાદમાં રહેતી પત્ની વચ્ચે બાળકની કસ્ટડીને લઈને શરૂ થયેલો વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ...

લખનૌ, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના પ્રવક્તા રાકેશ ટિકૈતની આગેવાની હેઠળ ખેડૂતોની અનેક માંગણીઓ અંગે એડીએમ વહીવટીતંત્રને એક...

કોટા, શિક્ષાની નગરી કહેવાતા કોટાથી આજે સવારે માઠા સમાચાર સામે આવ્યા છે. કોટામાં જેઈઈની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીએ ફાંસી...

મુંબઈ, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એ છેલ્લા રાજકારણીઓમાંના એક છે. જેઓ બધાના પ્રિય રહ્યા હતા. તેમની રાજકીય વિચારધારા તેમના...

અયોધ્યા, અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ બાદ ગઈકાલથી જ રામ ભક્તો મોટી સંખ્યામાં રામલલાના દર્શન કરવા પહોંચી રહ્યા છે...

નવી દિલ્હી, ગૃહ મંત્રાલય હેઠળના ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (એફઆરઆરઓ) એ નવી દિલ્હી સ્થિત ફ્રેન્ચ પત્રકાર વેનેસા ડોગનેકને નોટિસ ફટકારી...

મુંબઈ, રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે અયોધ્યા પહોંચેલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો...

માલી, માલદીવ સરકારે ચીનના ‘સંશોધન જહાજ’ જિયાંગ યાંગ હોંગ ૦૩ને માલદીવની દરિયાઈ સરહદ વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી છે. માલદીવ...

નેતા બે વખત બિહારના મુખ્યમંત્રી હતા ઠાકુર બિહારના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા હતા નવી દિલ્હી, કેન્દ્ર સરકારે બિહારના બે વખત...

મુંબઈ, રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. રામ મંદિરના ઉદ્‌ઘાટનની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં...

અયોધ્યા, અયોધ્યામાં એક ભવ્ય કાર્યક્રમમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. જાેકે, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું કામ આટલેથી...

મુંબઈ, અનન્યા પાંડેએ ૨૦૧૯ની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર ૨'થી બોલિવૂડમાં શાનદાર એન્ટ્રી કરી હતી. તાજેતરમાં, અનન્યા પાંડે નેટફ્લિક્સ ફિલ્મ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.