Western Times News

Gujarati News

વારાણસી, 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયા બાદ તરત જ વારાણસીમાં ભગવાન વિશ્વનાથ અને મધ્યપ્રદેશમાં મહાકાલના દરબારમાંથી...

ઉત્તરી ઈરાકમાં એક સૈન્ય મથક પર થયેલા મોટા હુમલામાં તુર્કીના પાંચ સૈનિકો માર્યા ગયા છે. આનાથી તુર્કી નારાજ છે. આ...

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તેના બેબાક અંદાજ માટે અવારનવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રી કોઈપણ મુદ્દા પર બોલતા પહેલા વિચારતી નથી....

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આ વખતે ચૂંટણી લડશે તેવી ચર્ચા છે. પ્રિયંકા ગાંધી અત્યાર સુધી ચૂંટણી પ્રચારમાં સક્રિય છે, તેમણે...

રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા મકર સંક્રાંતિ થી એક સપ્તાહના  સ્વચ્છતા સફાઈ અભિયાન નો પ્રારંભ...

ઈટી એડ્જબ્રાન્ડ કોન્ક્લેવ ખાતેની માન્યતા નવીનતા અને ગ્રાહક-કેન્દ્રિત પ્રેક્ટિસીસ પ્રત્યે એજીએલની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અમદાવાદ, ટાઇલ્સ, માર્બલ્સ, ક્વાર્ટઝ અને બાથવેર...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી-પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો ૮૩૨૦૦૦૨૦૦૦...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વાળીનાથ મહાદેવની શિવયાત્રા સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા-રાજ્યસભા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના...

અમદાવાદ, વાયા નિકારાગુઆ થઈને લોકોને ઈલીગલી અમેરિકા પહોંચાડવાના એજન્ટોના કાંડનો ભાંડો ફુટ્યા બાદ ગુજરાત પોલીસે ૧૪ એજન્ટો સામે ફરિયાદ નોંધી...

વોશિંગ્ટન,  અમેરિકી સેનાએ આજે સવારે ફરી એકવાર યમનના હુથી બળવાખોરોના ઠેકાણા પર બોમ્બમારો કર્યો હતો. આ પહેલા શુક્રવારે અમેરિકાએ બ્રિટિશ...

ટોકિયો, જાપાનમાં નવા વર્ષની શરુઆતમાં આવેલા ભૂકંપે હાહાકાર મચાવી દીધો હતો.ભારે શક્તિશાળી ભૂકંપના કારણે સુનામની ચેતવણી પણ આપવામાં આવી હતી.જાેકે...

વોશિંગ્ટન, દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રોની સાથે જાહેર જીવનમાં પણ મહિલાઓની ભાગીદારી વધી રહી છે.તેમાં પણ અમેરિકાનુ એક શહેર મહિલાઓના કારણે જ...

નવી દિલ્હી, ભારતીય ટીમથી બહાર રહેલા મિડલ ઓર્ડર બેટ્‌સમેન હનુમા વિહારીએ ગઈકાલે કેપ્ટનપદેથી રાજીનામું આપી દીધું હતું. ટીમના કેપ્ટનપદેથી હટાવ્યા...

મુંબઈ, અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાના આમંત્રણનો કોંગ્રેસે અસ્વિકાર કર્યો છે. હવે રામ મંદિરને લઈને...

નવી દિલ્હી, દિલ્હીના રાજપથ પર પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાતી પરેડમાં આ વખતે ‘મેડ ઈન ઈન્ડિયા’ પર ભાર મુકવામાં આવશે, જેમા...

ભોપાલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. શહેડોલ પહોંચે તે પહેલાં સીએમ મોહન યાદવની સુરક્ષામાં તહેનાત...

અયોધ્યા, અયોધ્યામાં નિર્માણ પામી રહેલાં રામમંદિરમાં ૨૨ જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે અનેક ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે....

પૂણે,  મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર શનિવારે સવારે પુણેમાં હાર્ટ એટેકના કારણે દિગ્ગજ શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેનું ૯૨ વર્ષની વયે નિધન થયું...

કોલકાતા, બંગાળમાં પાલઘર જેવી ઘટના સામે આવી છે જેમાં પુરુલિયામાં ટોળાઓ દ્વારા ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓને ર્નિવસ્ત્ર કરીને ઢોર માર...

નવી દિલ્હી, દેશમાં હવે ખાવાની તમામ વસ્તુઓના પેકેટ પર ક્યુઆર કોડ લગાવવામાં આવશે. આ કોડને મોબાઈલ દ્વારા સ્ક્રેન કરતાંની સાથે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.