Western Times News

Gujarati News

ગુજરાતનું ભવિષ્ય રમત ગમત ક્ષેત્રે ખૂબ ઉજ્જવળ: ખેલપ્રેમી યુવાઓ પુરુષાર્થ કરે, કેપેબિલિટી પ્રમાણે પ્રત્યેક ખેલાડીઓને સંપૂર્ણ મદદ કરવા રાજ્ય સરકાર...

ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ અંતર્ગત ઉદ્યોગ સાથે પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક જીવનને પણ લોકભોગ્ય બનાવવા ચેમ્બર ગંભીરતાથી પ્રયાસો કરશે : ચેમ્બર...

મુંબઈ, ભારતની ટોચની સોલાર પીવી મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસ લિમિટેડ (Waaree Energies)એ આજે રિન્યુએબલ ઈન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર (“IPP”)  મહિન્દ્રા સસ્ટેન સાથે...

રાસાયણિક ખાતરોનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા આહ્વાન કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત પ્રાકૃતિક કૃષિ...

રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરી ઘર આંગણે મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ :- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ...

સાબરમતી નદીના પાણીની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો થઈ રહ્યો છે : નદીઓને  પ્રદૂષણ મુક્ત કરવા સરકાર સંપૂર્ણ કટિબદ્ધ -વન અને પર્યાવરણ...

યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા તથા અચૂક મતદાનના શપથ  લેવડાવવા અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના માર્ગદર્શનમાં કરાયું આયોજન આગામી દિવસોમાં આ...

અમરેલી જિલ્લાના બાબરામાં બાબરા તાપડિયા આશ્રમ ખાતે આશ્રમની પ્રતિષ્ઠાના ચાર વર્ષ પૂર્ણ થતા તેમજ તાપડેશ્વર મહાદેવની સામે નંદી અને કાચબાની...

રાજ્ય વિધાનસભાના કુલ ૬૦ સભ્યોમાંથી, તેના સાથી પક્ષો સાથે ભાજપની સંખ્યા વધીને ૫૬ થઈ ગઈ, જ્યારે કોંગ્રેસ બે થઈ ગઈ....

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયનના જતન અને સંરક્ષણ માટે...

જામનગર ડેન્ટલ કોલેજ ખાતે વધુમાં વધુ વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ ઉત્તમ રહેણાંક સુવિધાઓ પૂરી પાડવા માટે નવીન હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવી...

રાજ્યના ચારેય ઝોનમાં સુપર સ્પેશ્યાલિસ્ટ સુવિધાઓથી સજ્જ મેડિસિટીનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે - આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કિડની...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર એ વર્ષ ૨૦૨૩ની વૈશ્વિક સ્તરે 'આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ' તરીકે ઉજવણી કરી હતી....

મતગણતરી કામગીરી દરમિયાન ગોપનીયતા જળવાઈ રહે તથા ચૂંટણી પંચની ગાઇડલાઈનનું પાલન થઈ શકે તે સંદર્ભે ચર્ચા કરાઈ આગામી લોકસભા ચૂંટણી...

છેલ્લા ત્રણ મહિનામાં પ્લેટફોર્મ પર 1200 બ્રાન્ડ ઉપસ્થિત; સ્નેપડીલે તેના લાઈફસ્ટાઈલ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું, વિવિધ બ્રાન્ડ્સને ઓનબોર્ડ કરી સ્નેપડીલ પર...

(પ્રતિનિધિ) ભરૂચ, સુરતના અમરોલી ખાતે રહેતાં શૈલેષ જશુ સોલંકીના લગ્ન જંબુસરની અમિષા સાથે થયા હતા. તેમની પત્ની અમિષાને ગર્ભ રહેતા...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) સંત નિરંકારી મિશન શરૂઆત કરી રહ્યું છે 'અમૃત પરિયોજના' સ્વચ્છ જળ-સ્વચ્છ મનના અભિયાનમાં સમગ્ર ભારત વર્ષમાં...

વડોદરા, વડોદરા શહેરના પરસોત્તમ નગર ખાતે રહેતાં એક પરિવારમાં યોજાયેલા માંગલીક પ્રસંગે શનિવારે રાતે ઘર આંગણે યોજાયેલી મ્યુઝિકલ પાર્ટીમાં કિશનવાડીનો...

૨૩ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૬૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યામાં રામલલાના દર્શન કરી ચુક્યા છે.-ટ્રસ્ટના બેંક ખાતામાં સીધા કરવામાં આવેલા ઓનલાઈન...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલના પોલીસ તંત્રને વિદેશી દારૂ વેચાણ અને હેરાફેરી રોકવા માટે આપેલા...

રાજમાર્ગો પર ટ્રાફીક સમસ્યા હળવી કરવા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીગનો ફકત તમાશો અમરેલી, અમરેલી શહેરના રાજમાર્ગો ઉપર ટ્રાફીક સમસ્યા હળવી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.