નવી દિલ્હી, મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આ અંતર્ગત નવા આધાર કાર્ડ માટે...
નવી દિલ્હી, ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દરમિયાન, ઇઝરાયલી દળોએ ૨૪ કલાકની...
અદાણી ગ્રીનને 25 વર્ષ માટે 1799 મેગાવોટ સોલાર પાવર પૂરો પાડવાને સાંકળતો કરાર અમદાવાદ, ભારતની વિરાટ અને વિશ્વના અગ્રણી રિન્યુએબલ...
છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનની એક નવી પરિભાષા નક્કી કરી છે તેના...
અરબાઝ ખાને 56 વર્ષની ઉંમરે કર્યા બીજા લગ્નઃ બહેન અર્પિતા ખાનના ઘરે થયા હતા લગ્ન, વીડિયો શેર કરીને રવિનાએ આપ્યા...
'જાણશે ગુજરાત, જીતશે ગુજરાત' મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨.૦નો રાજકોટ ખાતેથી ભવ્ય શુભારંભ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે...
(એજન્સી)દ્વારકા, દ્વારકામાં આહીર સમાજ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આહિરાણીઓએ ભગવાન દ્વારકાધીશને ૫૨ ગજની ધ્વજા ચડાવી હતી. શ્રીકૃષ્ણની કર્મભૂમિ...
તાજેતરમાં પ્રસ્તુત થયેલો ઝી ટીવીનો શો ‘કૈસે મુજે તુમ મિલ ગયે’ પોતાના પ્રિમિયરથી જ બે વિરોધાભાસી પાત્રો - અમૃતા (સૃતી...
મુખ્યમંત્રીશ્રીના હસ્તે આરોગ્ય, શિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠા તથા મહિલા અને બાળ વિકાસ મળી ચાર વિભાગોની પાંચ અલગ અલગ એપ્લિકેશન...
નવરંગપુરા પોલીસે વિની ઇમીગ્રેશન કંપનીના મહિલા કર્મચારી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી (એજન્સી)અમદાવાદ, ગુજરાતીઓમાં કેનેડા જવાનો ક્રેઝ જાણીતો છે....
ધોરાજી સરદાર ૫ટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ૫ુષ્કળ પ્રમાણમાં આવક થવા ૫ામી છે. યાર્ડમાં છ હજાર કટા ડુંગળીની આવક થવા ૫ામી...
ગાંધીનગર, મહુવાનાં ભાદ્રોડ ગામનો રહેવાસી અને ગાંધીનગર ખાતે સચિવાલયમાં કોન્ટ્રાક્ટ બેઝ પર મહિલા બાળ કલ્યાણ વિભાગનાં નાયબ સચિવના ઁછ તરીકે...
રિસર્ચમાં થયા ચોંકાવનારા ખુલાસા (એજન્સી) નવી દિલ્હી,દારૂ પીવું કોઈના માટે પણ ફાયદાકારક નથી, પછી તે સ્ત્રી હોય કે પુરુષ, પરંતુ...
સુરત, સુરત કતારગામ BRTS બસ અકસ્માત મામલે કતારગામ પોલીસે મ્ઇ્જી બસ ચાલકની ધરપકડ છે. ચાલક સામે પોલીસે કલમ - ૩૦૪,૩૩૭,૨૭૯...
૭, ૮ અને ૯મીએ દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા ૧૨થી ૧૪ સુધી કચ્છના ભાગમાં વરસાદની આગાહી અમદાવાદ, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના...
(એજન્સી) નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમને સતત T20 સિરીઝ જીતાવનાર સૂર્યકુમાર યાદવને પગમાં ગંભીર ઈજા થઇ હતી . હવે એવા...
ડીસામાં એક વિદ્યાર્થીએ પોતાની પ્રતિભાથી સૌ કોઈને ચોંકાવ્યા-યુવરાજ દ્વારા બનાવવામાં આવેલું ડ્રોન વર્ચ્યુલ રિયાલીટી બેસ હોવાથી પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે...
ટેસ્લાના એલન મસ્ક વાઈબ્રન્ટ ગુજરાતમાં આવે તેવી શક્યતા છે. એલન મસ્ક મોંઘેરા મહેમાન તરીકે વાઈબ્રન્ટ સમિટમાં આવી શકે છે. ટેસ્લા...
ગોવાના મંદિરોમાં શોભે તેવા વસ્ત્રો પહેરીને જ પ્રવેશ મળશે (એજન્સી)પણજી, મંદિરોમાં દર્શન માટે આવતી વખતે શ્રદ્ધાળુઓએ કેવા વસ્ત્રો પહેરવા તે...
દહેરાદુન, ઉત્તરાખંડ સરકારે ઈતિહાસમાં પહેલીવાર ઐતિહાસિક શિયાળુ ચારધામ યાત્રા યોજવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે ઉનાળામાં ચારધામ યાત્રા યોજાતી હોય...
નવી દિલ્હી, દેશમાં લોકસભા ચૂંટણી નજીક છે, બધી પાર્ટીઓએ જમીન પર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ સમયે એક...
માનસિક તંદુરસ્તીમાં સુધારો થાય અને કામ કરવાની પ્રતિબદ્ધતા વધુ મજબુત બને છે (એજન્સી)મુંબઈ, તાજેતરમાં થયેલા એક સંશોધનમાં એવું જાણવા મળ્યું...
ભારતીય કુશ્તી સંઘની તાજેતરની ચૂંટણી પછી પહેલવાનોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે અને તેઓ પોતાના જીતેલા મેડલ પરત કરી રહ્યા...
નવી ગુજરાતી ફીચર ફિલ્મ 'વેનીલા આઈસ્ક્રીમ'નું ડિજિટલ પોસ્ટર 22મી ડિસેમ્બરે સોશિયલ મીડિયામાં અનાવરણ કરવામાં આવ્યું હતું.તે ગુજરાતી ભાષાના આશ્રયદાતાઓ, સમુદાય...
સુરત, સુરતની યુવતીને બદનામ કરવાની ધમકી આપનાર રાજસ્થાનના નેતાના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક તોડી નાંખતા આરોપી...