Western Times News

Gujarati News

અમદાવાદ, ગુજરાતીઓમાં કેનેડા જવાનો ક્રેઝ જાણીતો છે. જેનો લાભ ઘણીવાર લેભાગુ એજન્ટ્‌સ અપનાવતા હોય છે. કેનેડામાં પીઆર અને લાઈસન્સના સપના...

મુંબઈ, રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકી સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મને ઓડિયન્સનો જાેરદાર રિસ્પોન્સમમળી રહ્યો છે. ફિલ્મએ છપ્પરફાડ કમાણી કરી...

મુંબઈ, ડીઆરઆઈએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક વ્યક્તિના કબજામાંથી નવ અજગર સહિત ૧૧ સાપ કબજે કર્યા છે....

ગાંધીનગર, ગીતા જંયતીના અવસરે આજે શૈક્ષણિક ક્ષેત્રે એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. તમામ સરકારી શાળામાં ભગવત ગીતાને હવે અભ્યાસક્રમમા...

રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકા પર ૧૩૦૭ કરોડ રુપિયાનું દેવુ હોવાનું સામે આવ્યું છે. તો પાણી ચાર્જ પેટે સરકારી ૧૩૦૭ કરોડનું દેવું...

નવી દિલ્હી, દેશમાં ખાદ્ય તેલોની કિંમતોને વધવાથી અટકાવવા માટે કેન્દ્ર સરકારે તેના પર લાગૂ ઘટેલી ઈમ્પોર્ટ ટ્યૂડીને માર્ચ ૨૦૨૫ સુધી...

નવી દિલ્હી, ભારતીય કુસ્તીબાજ અને ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ પીએમ મોદીને એક લાંબો પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે...

ડરબન, ભારતે ત્રીજી અને છેલ્લી નિર્ણાયક મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે બીજી વખત દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.