૧.૧૨ લાખનો ડિઝલનો જથ્થો,પીકઅપ ગાડી, ચોરીના સાધનો મળી ૨.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લા માંથી પસાર...
(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) પાલનપુર લાયન્સ કલબ ખાતે સતત ૧૧મા ફેકો પદ્ધતિથી આખના ઓપરેશન પાલનપુર,ડીસા અને અમીરગઢના ૭૦ દર્દીઆૅના વિનામૂલ્યે આખના...
(એજન્સી)નવી દિલ્હી, સંસદની સુરક્ષામાં થયેલી ચૂકે આખા દેશને હચમચાવી નાખ્યો છે. તેની તપાસ દિલ્હી પોલીસ ઝડપથી કરી રહી છે. રોજ...
(પ્રતિનિધિ)રાજકોટ, રાજકોટના હિરાસર એરપોર્ટ પર પહોંચવું હવે વધુ સરળ બનશે. રાજકોટ એસ.ટી વિભાગે મુસાફરોના હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે....
પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી (પ્રતિનિધિ) અમદાવાદ, ફરી એકવાર ગાંજો પકડાવવાની ઘટના સામે આવી છે, આ વખતે અમદાવાદની...
(પ્રતિનિધિ)અમદાવાદ, મુંબઈ દિલ્હી નેશનલ હાઈવે પર ચિલોડાથી શામળાજી સુધી પસાર થવુ જાણે કે પરેશાનીઓનો સામનો કરવા બદલ છે. ત્રણ વર્ષમાં...
• Expanding Opportunities for Millions of Small Businesses Meesho, India’s only true e-commerce marketplace today, announced the successful onboarding of...
મૃતક અરવિંદ રાઠવા એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો . અનૈતિક પ્રેમ સંબંધનો કરૂણ અંજામ-પતિએ પત્નિના પ્રેમીની કરી હત્યા...
about her character in Kaise Mujhe Tum Mil Gaye Zee TV’s recently launched show, Kaise Mujhe Tum Mil Gaye...
નાગપુર, મહારાષ્ટ્રમાં નાગપુરમાં એક કંપનીમાં મોટો વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૯ લોકોએ જીવ ગુમાવ્યા...
૨૨ થી ૨૪ની વચ્ચે કમોસમી વરસાદની શક્યતા-ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ (પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન...
સુરતથી મારો દેશ આગળ વધશે-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતીઓને સંબોધતા જણાવ્યું (એજન્સી)સુરત, પ્રધાનમંત્રી મોદી રવિવારે ગુજરાતના પ્રવાસે હતા ત્યારે સુરત એરપોર્ટ...
મધ્યપ્રદેશનો ઇતિહાસ મહાન રાજવંશો અને શાસકોથી ભરેલો છે. આ શાસકો મોટા કિલ્લાઓ અને મહેલોથી પ્રદેશને નિયંત્રિત કરે છે. ઘણા કિલ્લાઓ...
Porbandar, ConsciousLeap™, a student mental wellbeing platform, presented its pioneering holistic and sustainable wellbeing program Wellspire™️, during a seminar on...
ઉદ્યોગસાહસિકોને વિચારો વિકસાવી, તેમને જમીની હકિકતમાં તબદિલ કરવા અનુકૂળ મંચ પૂરો પાડે છે અમદાવાદ ૧૫, ડિસેમ્બર ૨૦૨૩: . ભારતના સૌથી...
રાજકોટ, સિવિલ હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ પર ઓઈલ ઢોળાયું હોવાનું સામે આવ્યું છે. તો અજાણ્યા વાહનમાંથી રોડ પર ઓઈલ ઢોળાતા હાલાકીનો...
સાબરકાંઠા, સાબરકાંઠા જિલ્લાના વડાલી નજીક ૬૫ લાખ રુપિયાની લૂંટનો બનાવ નોંધાયો હતો. બનાવને પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસે તપાસ શરુ કરી...
રાજકોટ, રાજકોટના ઉપલેટામાં ડુંગળી પકવતા ખેડૂતોએ રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો છે.ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને ડુંગળીની નિકાસબંધી હટાવવા માગણી કરી છે. આ...
રાજકોટ, રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. તો ધર્મેન્દ્ર રોડ પર બજારમાં આવતા લોકોને...
અમદાવાદ, પ્રજાના પૈસાનું પાણી કરવા માટે જાણીતી છસ્ઝ્રના વધુ એક અંધેર વહીવટનો પર્દાફાશ થયો હોય તેવુ જાેવા મળી રહ્યુ છે....
રાજકોટ, રાજકોટમાં અગાઉ પણ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને લઇને ભારત બેકરી વિવાદમાં આવેલી છે. આરોગ્ય વિભાગે ભારત બેકરીમાંથી લીધેલા ટોસ્ટના નમૂના...
સુરત, સુરતમાં ફરી એક વખત ગેસ રીફિલિંગનું નેટવર્ક ઝડપાયું છે. કામરેજ તાલુકાના ઉંભેળ ગામમાં ર્જીંય્એ ગેરકાયદે રીતે ધમધમતા ગેસ રીફિલિંગના...
રાજકોટ, રાજકોટમાં યુવતીને નોકરીની લાલચ આપી દુષ્કર્મની ઘટના સામે આવી છે. દુષ્કર્મ કેસમાં આરોપી અન્ય ગુનામાં હાલ જેલમાં છે. પોલીસે...
જુનાગઢ, ગુજરાતમાં વધુ એકવાર યુવતી તાંત્રિક વિધિના નામે હવસનો શિકાર બની છે. જુનાગઢમાં સામે આવેલી એક ઘટનાએ અત્યારે તમામને હચમચાવી...
નર્મદા, નર્મદામાં ત્રિદિવસીય સંમેલનનું ખાસ આયોજન કરવામાં આવનાર છે. ૧૬ થી ૧૮ ડિેસેમ્બર દરમિયાન નર્મદાના સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે ‘વાર્ષિક...