નવી દિલ્હી, માસિક ધર્મ (પીરિયડ્સ) દરમિયાન રજા મળવી જાેઈએ કે નહીં તેની સાથે સંકળાયેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય મહિલા તથા...
નવી દિલ્હી, સંસદમાં ગઈકાલે સુરક્ષા ચૂકના મામલાથી રાજકારણ પણ ગરમાઇ ગયું છે. સંસદના બંને ગૃહોમાં હોબાળાની સ્થિતિ જાેવા મળી રહી...
મુંબઈ, એર ઈન્ડિયાએ કેબિન અને કોકપિટ ક્રૂ માટે નવો યુનિફોર્મ તૈયાર કર્યો છે જેને મંગળવારે ડિસ્પલે કરવામાં આવ્યો હતો. આ...
નવી દિલ્હી, શિયાળાની શરૂઆત થતા જ મચ્છરનો ઉપદ્રવ વધે છે અને ડેન્ગ્યુના કેસ જાેવા મળે છે. મચ્છરના કરડવાથી ફેલાતા આ...
નવી દિલ્હી, રાજધાની નવી દિલ્હીમાં ૨૨ વર્ષ પહેલાં ૧૩ ડિસેમ્બરના રોજ પાંચ આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો જેમાં દિલ્હી...
મુંબઈ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝન માટે ઓક્શન ૧૯ ડિસેમ્બરના રોજ દુબઈમાં આયોજિત થવાનું છે. આ ઓક્શન માટે તમામ...
અયોધ્યા, અયોધ્યામાં બની રહેલા ભવ્ય અને દિવ્ય રામ મંદિરનો અભિષેક ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ થવાનો છે. આ દરમિયાન મીડિયામાં સમાચાર...
મુંબઈ, સેન્સેક્સે આ સપ્તાહે પ્રથમ વખત ૭૦,૦૦૦ના ઐતિહાસિક આંકડાને સ્પર્શ કર્યો છે. વિક્રમી વૃદ્ધિ છતાં સેન્સેક્સ છેલ્લા બે વર્ષમાં રોકાણકારોને...
અલ્લાહબાદ, અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના એએસઆઈસર્વેને મંજૂરી આપી છે. શાહી ઇદગાહ સંકુલના...
નવી દિલ્હી, લોકસભામાંથી કોંગ્રેસ માટે પણ આંચકાજનક સમાચાર આવ્યા છે. કોંગ્રેસના સાંસદ ટી.એન.પ્રતાપન, હિબી ઈડેન, જાેતિમણિ, રમ્યા હરિદાસ અને ડીન...
ગોંડલ, ભારત સરકાર દ્વાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આ નિકાસ પ્રતિબંધને કારણે ડુંગળીના...
સુરત, છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા રાજ્યભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે સુરતમાં સુરાના ગ્રુપ અને કંસલ...
અમદાવાદ, ગુજરાતના હાર્દ સમાન અમદાવાદને દુબઈ અને સિંગાપુર જેવું ઝાકમઝોળ બનાવવાની કવાયત થઈ રહી છે. આ માટે વધુ ૭ ગગનચુંબી...
રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલા બામણબોર ચેકપોસ્ટથી થોડી દૂર ૧ઃ૦૦ વાગ્યાના અરસામાં રાજસ્થાનના સાંચોર જિલ્લાના મંગળારામ ગોદરા નામના વ્યક્તિને દારૂના...
ગાંધીનગર, અધ્યાપર સહાયકો માટે મોટા સમાચાર છે. ગ્રાંટેડ કોલેજના અધ્યાપક સહાયકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જી હા...બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજોના...
મુંબઈ, દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની નાની દિકરી ખુશી કપૂરે તાજેતરમાં ધ આર્ચીઝથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. ખુશીની આ...
§ Indian exporters on the program sold nearly 20,000 products per hour during the 11-day event § North America and...
મુંબઈ, ડિસ્કો ડાન્સર એ પ્રથમ ભારતીય ફિલ્મ હતી જેમણે વિશ્વભરમાં રૂ. ૧૦૦ કરોડનું કલેક્શન કર્યું હતું. આ આંકડો જોઈને ફિલ્મના...
મુંબઈ, બોક્સ ઓફિસ પર સતત મોટા રેકોર્ડ બનાવી રહેલી ફિલ્મ 'એનિમલ'ની સાથે બોબી દેઓલના એન્ટ્રી સીનની પણ ખૂબ ચર્ચા થઈ...
મુંબઈ, ગાયત્રી જોશી હિન્દી સિનેમાના ઈતિહાસની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે એવી કેટલીક અભિનેત્રીઓમાંની એક છે જેને ભારતીય દર્શકો...
ઈસ્લામાબાદ, પાકિસ્તાનની વિશેષ અદાલતે ફરી એકવાર ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીને દેશની ગુપ્ત માહિતી...
મુંબઈ, ઈન્ડિયન પ્રીમિયર લીગના કારણે ઘણા ક્રિકેટરોના નસીબ ચમકી ગયું છે. જો ક્રિકેટરો નેશનલ ટીમમાં સ્થાન બનાવી શકતા નથી તો...
લંડન, ઈંગ્લેન્ડે ભારતના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટેસ્ટ સિરીઝ માટે તેણે ૪ સ્પિનરોને સામેલ કર્યાં છે, જેમાંથી...
સિક્કિમ, ભારતીય સેનાના જવાનોએ પૂર્વ સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં ફસાયેલા ૮૦૦ થી વધુ પ્રવાસીઓને બચાવ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વૃદ્ધ લોકો, મહિલાઓ...
નવી દિલ્હી, ચંદ્રયાન-૩ મિશનની અપાર સફળતા બાદ ભારતીય અવકાશ એજન્સી સતત નવી ઊંચાઈઓ હાંસલ કરવામાં વ્યસ્ત છે. વાત જાણે એમ...