Western Times News

Gujarati News

કોંગ્રેસની અંધકારમય ટનલનો કોઈ અંત જ નથી...-મધ્યપ્રદેશની જેમ ચાર-ચાર ચૂંટણી સુધી અપરાજીત રહેવાનો રેકોર્ડ કરી શક્યા કારણ કે જે ભુલ...

શૈક્ષણિક પ્રવાસ બસનો સમય વધારાયો અમદાવાદ, શહેરીજનો માટે એએમટીએસ એ આજે પણ બહુ મહ¥વનું જાહેર પરિવહનનું સાધન છે. એએમટીએસની કુલ...

ઓઢવ આશ્રયગૃહમાં આશરો લેનારી મહિલાનો પરિવારજનો સાથે મેળાપ અમદાવાદ, કુદરતનો માર ક્યારે કોના પર કઈ રીતે પડે તે કહી શકાતું...

ખેડૂત શત્રુધ્નદાસજી ફેબ્રુઆરી ૧૯૯૧ મૃત્યુ પામ્યા હતા. તેમની આ જમીનના વારસદાર તરીકે તેમનો પુત્ર ગોરધનદાસજીના નામના બદલે આરોપીના સરયુદાસ બાવા...

ઔડાના ર,પ૧૦ આવાસ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના, ૧૯ કરોડની રાહત (એજન્સી)અમદાવાદ,  શહેરી વિકાસ સત્તા મંડળ ઔડાની શુક્રવારે મળેલી ર૯૭ની...

બિસ્કીટમાં નશા યુક્ત વસ્તુ ભેળવી દાગીના-રોકડની લૂંટ (એજન્સી)અમદાવાદ, શહેરના એક વેપારીને ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરવાનો કડવો અનુભવ થયો છે. પેસેન્જર...

ડિસેમ્બરમાં પાછલા સપ્તાહે એક નહિ, બે વાવાઝોડા આવશે અમદાવાદ, ૨૦૨૩ નું વર્ષ કુદરતી આફતોનું રહ્યું. આ વર્ષે એકસાથે અનેક વાવાઝોડા...

ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યોઃ અરૂણ સાવ અને વિજય શર્મા નવા નાયબ મુખ્યમંત્રી રાયપુર, છત્તીસગઢમાં મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સનો અંત...

(એજન્સી) નવી દિલ્હી, દેશમાં કેટલીક જગ્યાએ પાલતું શ્વાનના લોકો પર હુમલો કરવાના બનાવો બન્યા હતા. જે અંગે દિલ્હી હાઈકોર્ટેમાં અરજી...

૨૪મી જાન્યુ.એ ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ, ત્રીજી ઓક્ટોબરે ૬.૨ની અને ત્રીજી નવેમ્બરે ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ (એજન્સી) નવી દિલ્હી, ભૂકંપની દ્રષ્ટિએ આ...

હાર્ટ અટેકથી મરનારાઓની સંખ્યામાં ૧૨ ટકાનો વધારો (એજન્સી) નવી દિલ્હી, નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‌સ બ્યુરોના નવા રિપોર્ટ અનુસાર, ૨૦૨૧ની સરખામણીમાં ૨૦૨૨માં...

પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના અડાદરા શાખાના કર્મચારી સામે ઉચાપતની ફરિયાદ (પ્રતિનિધિ) ગોધરા, વેજલપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા ધી પંચમહાલ...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના રેસ્ટોરન્ટ અને ઢાબા માંથી જીવાતો નીકળવાની અનેક ફરિયાદો સામે આવી છે અને ત્યાર બાદ પણ ફ્રુડ એન્ડ...

(પ્રતિનિધિ) ગોધરા, સમગ્ર ગુજરાતમાં દારૂબંધી અને જુગાર ની બદી અટકાવવા અને દારૂબંધી ના સખ્ત અમલીકરણ માટે સ્થાનીક પોલીસના ચૂસ્ત ચોકી...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ગામે ઘર નજીક બાંધેલ ત્રણ ભેંસો ચોરાઈ હોવાની ઘટના બનવા પામી હતી. ઝઘડિયા...

લખનઉ, હાઈકોર્ટની લખનઉ બેન્ચે તેના એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય તો એક જ સ્થળે બંનેને...

નવી દિલ્હી, ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બમ્પર જીત મેળવી હતી. આ ચૂંટણીઓમાં પાર્ટીએ પોતાના ૨૧ સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા...

નવી દિલ્હી, દિલ્હીના વીવીઆઈપી વિસ્તારમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને ગેંગસ્ટરો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના...

જૂનાગઢ, મોરબી અને જામનગર જિલ્લા સહકારી દૂધ સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા રૂ.૧૬.૮૯ કરોડની સહાય મંજૂર: પશુપાલન મંત્રી શ્રી...

નવી દિલ્હી, દેશના ઘણાં રાજ્યોમાં હજી ઠંડીની રાહ જાેવાઇ રહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ દેશના કેટલાંક વિસ્તારોમાં આગામી ૪...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.