Western Times News

Gujarati News

Search Results for: કોવિડ-૧૯

મુંબઈ, ભારતમાં યુગો યુગોથી સ્ત્રીઓને પુરુષો સમાન દરજ્જાે મળ્યો છે. તેવામાં નીતા અંબાણી પણ અત્યારે એક સકસેસફુલ બિઝનેસ વુમન તરીકે...

કોવિડ-૧૯ના વધતાં કેસને લઈ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક કરી (એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોવિડ-૧૯ અને ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિનું...

નવીદિલ્હી, ભારત સહિત ઘણા દેશોમાં કોરોનાએ ફરી એકવાર પોતાના પગ ફેલાવવાનું શરૂ કરી દીધું છે. જેમ જેમ ઉનાળો નજીક આવી...

મેડિકલ ચેક-અપ અને સ્ક્રિનિંગ બસ એક્સ-રે, સોનોગ્રાફી, એક્સપ્રેસ ટીએમટી અને ઇસીજી માટે આધુનિક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઉપકરણોની સાથે-સાથે લોહીની તપાસના ઉપકરણો...

લકડિયા-વડોદરા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ ભૂજ અને કચ્છના પવન અને સૌર ઊર્જા ઝોનમાંથી ભારતના બાકીના વિસ્તારોને 5000 મેગાવોટથી વધારે ગ્રીન અને વિશ્વસનિય...

ગાંધીનગર, ૨૦૨૦માં ગુજરાત સહિત દેશભરમાં જાેવા મળેલી કોરોના મહામારીની બે તીવ્ર લહેરને કોઈ ક્યારેય નહીં ભૂલી શકે. આ એ જ...

·         ભારત 46 વર્ષમાં પ્રથમ વખત આઈપીએ કોંગ્રેસનું આયોજન કરી રહ્યું છે ·         ગાંધીધામના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ.નવીન ઠાકર આઈપીએ...

•        ટેલી કાઉન્સેલિંગ અને રૂબરૂ મુલાકાત ના હાઈબ્રીડ સર્વિસ ડિલીવરી મોડલ થકી વર્લ્ડ હેલ્થ પાર્ટનર્સ એ કોવિડ અસરગ્રસ્ત દર્દી અને...

GAPIOની 13મી વાર્ષિક કોન્ફરન્સનું ગાંધીનગરમાં આયોજન, ડોક્ટર્સે હેલ્થકેરમાં ઇનોવેશન ઉપર ચર્ચા-વિચારણા કરી ·         પ્રોટોન થેરાપીના ઉપયોગ વિશે ચર્ચા-નેફ્રોલોજી, ઓન્કોલોજી, કાર્ડિયોલોજી...

હાલમાં માત્ર અમેરીકા અને યુરોપ જ ઉંડા અવકાશ સંશોધનની શ્રેણીમાં સૂર્યનો અભ્યાસ કરવા માટે તેમના અભિયાનો મોકલ્યા છે. સૂર્યની ઘણી...

સ્ટાર્ટ અપ કંપનીઓ તેમના બિઝનેસ ચલાવવા માટે જરૂરી ટેકનિકલ સાધનો અને સંસાધનો મેળવી શકશે. ઈસરોના વડા એસ.સોમનાથ કહે છે કે...

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે કોવિડ-૧૯ મહામારીના સમયગાળામાં તા. ૧૧ જુન ૨૦૨૧ના...

(એજન્સી)મુંબઇ, માલિકો કૂતરાઓને તેમના બાળકોની જેમ માની શકે છે, પરંતુ કૂતરા માણસો નથી અને તેથી માનવ જીવનને જાેખમમાં મૂકવા અથવા...

બેજિંગ, ચીનની રાજધાની બેઇજિંગમાં કોવિડ-૧૯ના ઉછાળા વચ્ચે ચેપગ્રસ્ત દર્દીઓ, તેમાંના મોટા ભાગના વૃદ્ધો, સ્ટ્રેચર પર સૂઈ જાય છે અને હોસ્પિટલના...

બેઈજિંગ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ચીનમાંથી મળેલા કોવિડ ડેટા પર દુનિયાને રાહત આપતા સમાચાર આપ્યા છે. ડબલ્યુએચઓએ કહ્યું છે કે ચીનમાં...

નવીદિલ્હી, કોરોનાના ફફડાટ વચ્ચે પણ લોકોએ નવા વર્ષની ધૂમ ઉજવણી કરી છે. લોકોએ મનમૂકીને કોરોનાના ડરને ફગાવીને ઉજવણીઓ કરી છે....

કોરોનાના ખતરા પહેલા ભારત સંપૂર્ણ રીતે એલર્ટ (એજન્સી)નવી દિલ્હી, રસીકરણ પરની ભારતની નિષ્ણાત પેનલ વિશ્વભરમાં ચેપની વધતા જતા ખતરાને ધ્યાનમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.