Western Times News

Gujarati News

Search Results for: સિવિલ

(ડાંગ માહિતી બ્યૂરો)આહવા: આરોગ્ય વિભાગની સતર્કતાના કારણે ડાંગ જિલ્લો કોરોનામુક્ત બન્યા બાદ લાંબા સમયબાદ ડાંગ જિલ્લામાં ફરી આજરોજ કોરોના વાઇરસ...

કેદીની પત્નીને ક્વોરન્ટાઈન કરવામાં આવી હોવાથી કોર્ટે બાળકોનું ધ્યાન રાખવા માટે જામીન મંજૂર કર્યાં હતાં અમદાવાદ,  આજની તારીખે કોવિડ ૧૯...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ,  અમદાવાદ શહેરમાં લોકડાઉનની વચ્ચે અપાયેલી છૂટછાટ બાદ કોરોનાના કેસનો સતત વધારો થઈ રહ્યો છે. ચિંતાજનક બાબત એ...

૩૩ વર્ષીય યુવાનને ટી.બી ની બીમારી હોય ગોવાલી પીએચસી દ્વારા તેને માર્ચ થી ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો હતો. દર્દીની તબિયત વધુ...

ભિલોડા: અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેર સહીત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિ-દિન કોરોના વાયરસના પોઝેટીવ કેસ નોંધાઈ રહ્યા છે.મોડાસા શહેરમાં...

અમદાવાદ, ગુજરાતમાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. ગુજરાત હાઈકોર્ટમાં ખાનગી લેબોરેટરીઓમાં કોરોના વાયરસના ટેસ્ટને લઈને થયેલી અરજીમાં કોર્ટે...

પાલનપુર, બનાસકાંઠામાં પાલનપુરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આજે સારવાર લઈ રહેલા શંકાસ્પદ દર્દીનું મોત નિપજ્યું હતું. રાજસ્થાનના સાંચોરનો દર્દી સિવિલ હોસ્પિટલમાં...

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઈરસના સંક્રમણથી સાજા થયેલાં ડૉક્ટર્સ પ્લાઝમા ડોનેટ કરી દર્દીઓ માટે ‘સુપર સેવર’ બની રહ્યા છે.કોરોનાગ્રસ્ત દર્દી...

અમદાવાદ,  ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાગ્રસ્ત માતાઓથી નવજાત બાળકોમાં કોરોનાનું સંક્રમણ પ્રસરી ગયુ છે. અમદાવાદમાં ૧૭૨ જેટલી કોરોનાગ્રસ્ત...

મૃતક દેવરામભાઈની દીકરી અને જમાઈએ કપડાં સાથે મૃતદેહ સ્વીકાર્યા પછી અંતિમ સંસ્કાર કરાયા દર્દીનો કોરોના રિપોર્ટ ન આવ્યો હોય અને...

અમદાવાદ, જ્યારથી કોરોનાનો કહેર શરૂ થયો છે, ત્યારથી ડોક્ટર, પોલીસ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ કોરોના વોરિયર્સ તરીકે ઉભરી આવ્યા...

સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ નવજાત શિશુની આંતરડાની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરાઈ જેનું નામ પણ નથી પડ્યું તે નવજાતને ‘જેજુનલ એટ્રિસિયા’...

અમદાવાદ, સિવિલ હોÂસ્પટલમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે અલગથી કોવિડ હોÂસ્પટલ તૈયાર કરાઈ છે. સામાન્ય રીતે કેટલાક ચોક્કસ ડોક્ટરો આ કોરોના...

દાહોદ: દાહોદમાં વધુ ચાર દર્દીઓએ જીવલેણ વાયરસ કોરોનાને માત આપી છે. છેલ્લા દસ દિવસથી ઝાયડ્‌સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા...

વલસાડ, વલસાડ જિલ્લાના પાંચમા દર્દીએ કોરોનાને માત આપી હોસ્‍પિટલમાંથી રજા લઇ બહાર નીકળતા હોસ્‍પિટલની ટીમ દ્વારા ફુલોની વર્ષા કરી શુભેચ્‍છાઓ...

અમદાવાદની લક્ષ્મી હવે ઉંચું લક્ષ્ય આંબશે....બાળકોમાં જોવા મળતા રેરેસ્ટ ઓફ ધી રેર કેસ સર્વાઇકલ કાયફોસીસનો ઇલાજ કરતા સિવિલના તબીબો અમદાવાદમાં...

કોરોનાની પરિસ્થિતિમાં કોઈના પણ વિરુદ્ધ જૂઠા આક્ષેપો કરવાં સહેલા છે, પરંતુ કામ કરવું અને જનસેવા કરવી એ અઘરું હોય છે....

સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટર્સની તીવ્ર અછત છે ત્યારે જ્યોતિ સી.એન.સી.એ ISO મુજબ IEC 60601ની મંજુરી મેળવ્યા બાદ વેન્ટિ લેટરનું નિર્માણ કર્યું છે રાજકોટની જ્યોતિ...

:શ્રી નિતિનભાઇ પટેલ :: • રાજ્યના દરેક કોરોનાગ્રસ્ત દર્દીના પ્રાણ બચાવવા એ અમારો પ્રયાસ • અદ્યતન અને નવનિર્મિત યુ.એન.મહેતા હોસ્પિટલમાં...

છેલ્લા 5 દિવસમાં ડિસ્ચાર્જ ટકાવારીમાં 10%નો નોંધપાત્ર સુધારો અમદાવાદ (દેવેન્દ્ર શાહ) શહેરમાં પૂર્ણ વધી રહેલા કેસની સાથે સાથે સાજા થયેલા દર્દીઓની...

જુજવાની એફપીએસ ખાતે સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ જળવાઇ રહે તે માટે સુંદર વ્‍યવસ્‍થા રાજ્‍ય સરકારની સૂચના અનુસાર વલસાડ જિલ્લા પુરવઠાતંત્ર દ્વારા જિલ્‍લાના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.