Western Times News

Gujarati News

Search Results for: સહી

અમદાવાદ : શહેર ક્રાઈમબ્રાચની Ahmedabad crime branch team ટીમોએ બાતમી દ્વારા કાર્યવાહી કરતા હંસપુરા hanspura નજીક બે ગાડીઓ આંતરીને રૂપિયા...

મોડાસા,  અરવલ્લી જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામોમાં પોલંપોલ ચાલતી હોય છે અરવલ્લી જીલ્લામાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો વિકાસથી જોજનો...

  મહીલાને ચાર દિકરી જન્મતા સાસરીયાએ ઘરમાંથી કાઢી મુકવાની ધમકીઓ આપી અમદાવાદ : રખિયાલમા રહેતી પરીણીતાને એક પછી એક એમ...

સોમનાથ તીર્થમાં (famous somnath temple) માસિક શિવરાત્રિ નિમિત્તે જ્યોતપૂજન-મહાપૂજન-મહાઆરતી યોજાયા. ગુજરાત સંગીત નાટ્ય અકાદમી ના અધ્યક્ષ પંકજ ભટ્ટ, રાજકોટ મનપા...

(પ્રતિનિધિ) મેઘરજ, અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરમાં શુક્રવારના રોજ મોડાસા ઉન્ડવા રાજ્ય ધોરીમાર્ગ,માલપુર માર્ગ અને પંચાલ માર્ગ ઉપર છેલ્લા કેટલાય સમયથી...

અમદાવાદ જીલ્લામાં વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ અભિયાન અંતર્ગત ‘હાઉસ ટુ હાઉસ’ સર્વેલન્સનો પ્રારંભ અમદાવાદ જિલ્લાના ૪૬૪ ગામમાં આરોગ્ય કર્મચારીઓ...

અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત કરી જામ થયેલા ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો (તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ) ભરૂચ, જંબુસર શહેર કોંગ્રેસ દ્વારા જંબુસર...

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીની હિન્દુસ્તાન કોપર Hindustan copper કંપનીમાંથી ચોરાયેલ હુકની ઘટનામાં કંપનીના બે સિક્યુરિટી ગાર્ડ Security guards સહીત વધુ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરની ખાનગી મિલ્કતો પર મુકવામાં આવતા જાહેરાતના હોડીંગ્સ પેટે મનપા દ્વારા લાઈસન્સ ફી લેવામાં આવે...

અમદાવાદ, ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડના (Electrotherm India Limited) કરોડો રૂપિયાના કૌભાંડમાં અત્રેની ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલી ત્રણ અલગ-અલગ ફરિયાદોના...

અમદાવાદ, દેશના કરોડો ગરીબ-મધ્યમ વર્ગના નાગરિકોને આરોગ્ય સવલતો પૂરી પાડતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો રાજ્યના નાગરિકોને સમયસર મળી રહે...

મેલેરિયાના કેસમાં પણ ચિંતાજનક હદે વધારો-ડેન્ગ્યુએ ત્રણ બાળકોનો ભોગ લીધો (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદના નાગરીકો વધુ એક વખત...

(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર અક્ષરપ્રદેશ દ્વારા સ્વચ્છતા,પર્યાવરણ બચાવો,જળ બચાવો જાગૃતિ રેલી ટંકારી ભાગોળ સરસ્વતી મંદિર થી નીકળી શહેર ના વિવિધ માર્ગો...

(દિલીપ પુરોહિત,  બાયડ) ઉત્તર ગુજરાત સહીત અરવલ્લી જીલ્લામાં માનસિક વિકલાંગ મહિલાઓ માટે આશ્રય સ્થાન બનેલા અને બાયડ શહેરમાં છેલ્લા બે...

(પ્રતિનિધિ) મોડાસા, રાજસ્થાનને અડીને આવેલી અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવવા માટે બુટલેગરો પ્રયત્નશીલ રહે છે...

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના મુલદ, ગોવાલી, નાના સાંજા, ઉચેડિયા, રાણીપુરા,મોટા સાંજા,ઝઘડિયા, લિમોદ્રા, કરાડ,અવિધા, પાણેથા, ઈન્દોર વિગેરે ગામોની સીમોમાં નર્મદાના પૂરના...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, યાત્રાધામ ખેડબ્રહ્મામાં તા.૦૮ થી ૧૪ સપ્ટેમ્બર ર૦૧૯ દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હતો આ મહામેળા બાદ અંબાજી મંદિર...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા ની ઝઘડિયા ની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ છેલ્લા સાત દિવસથી બંધ રહેતા મુખ્ય પોસ્ટ...

  હેલ્મેટના ખુલ્લેઆમ કાળાબજાર  : બેકારી અને મોંઘવારીના કપરા સમયમાં નાગરિકો પીયુસીનું સર્ટિફિકેટ મેળવવા રઝળપાટ કરી રહયા છે તસવીરઃ જયેશ...

રીક્ષા ગેંગનો વધતો આતંકઃ પોલીસની કાર્યવાહી છતાં લુંટારા પર કોઈ અસર નહી (પ્રતિનિધિ) અમદાવાદ : શહેરમાં ત્રાસ ફેલાવતી વિવિધ રીક્ષા...

નવી દિલ્હી, આજના દિવસે માં નર્મદાના દર્શનનો અવસર મળવો, પૂજા અર્ચનાનો અવસર મળવો, મારી માટે ઘણું મોટું સૌભાગ્ય છે. આપણી સંસ્કૃતિમાં હંમેશા માનવામાં આવ્યું છે કે પર્યાવરણની રક્ષા કરીને પણ વિકાસ થઇ શકે છે. પ્રકૃતિ આપણી માટે આરાધ્ય છે, પ્રકૃતિ આપણું આભૂષણ છે. પર્યાવરણને સુરક્ષિત રાખીને કઈ રીતે વિકાસ કરી શકાય તેમ છે, તેનું જીવંત ઉદાહરણ હવે કેવડીયામાં જોવા મળી રહ્યું છે. એક તરફ સરદાર સરોવર બંધ છે, વીજળી ઉત્પાદનના યંત્ર છે તો બીજી તરફ એકતા નર્સરી, બટર ફ્લાય ગાર્ડન જેવી ઇકો પ્રવાસન સાથે જોડાયેલ ખુબ સુંદર વ્યવસ્થાઓ છે. આ બધાની વચ્ચે સરદાર પટેલજીની ભવ્ય પ્રતિમા જાણે આપણને આશીર્વાદ આપતી જોવા મળી રહી છે. હું સમજુ છું કે કેવડીયામાં વિકાસ, પ્રકૃતિ અને પર્યટનની એક એવી ત્રિવેણી વહી રહી છે, જે સૌની માટે પ્રેરણા છે. આજે જ નિર્માણ અને સર્જનના દેવતા વિશ્વકર્માજીની જયંતી પણ છે. નવા ભારતના નિર્માણના જે સંકલ્પને લઈને અમે આગળ વધી રહ્યા છીએ, તેમાં ભગવાન વિશ્વકર્મા જેવી સર્જનશીલતા અને મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની ઈચ્છા શક્તિ ખુબ જરૂરી છે. આજે જયારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, તો સરદાર સરોવર બંધ અને સરદાર સાહેબની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બંને તે ઈચ્છાશક્તિ, તે સંકલ્પશક્તિના પ્રતિક છે. મને વિશ્વાસ છે કે તેમની પ્રેરણાથી આપણે નવા ભારત સાથે જોડાયેલ દરેક સંકલ્પને સિદ્ધ કરીશું, દરેક લક્ષ્યને પ્રાપ્ત કરીશું. આજનો આ અવસર ખુબ ભાવનાત્મક પણ છે. સરદાર પટેલે જે સપનું જોયું હતું, તે દાયકાઓ બાદ પૂરું થઇ રહ્યું છે અને તે પણ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાની આંખો સામે. આપણે પહેલી વાર સરદાર સરોવર બંધને આખો ભરેલો જોયો છે. એક સમય હતો જયારે 122 મીટરના લક્ષ્ય સુધી પહોંચવું એ જ બહુ મોટી વાત હતી. પરંતુ આજે 5 વર્ષની અંદર અંદર 138 મીટર સુધી સરદાર સરોવરનું ભરાઈ જવું, અદભૂત છે, અવિસ્મરણીય છે. આજનો દિવસ તે લાખો સાથીઓનો આભાર વ્યક્ત કરવાનો છે, જેમણે આ ડેમની માટે પોતાનું યોગદાન આપ્યું છે. તેવા દરેક સાથીને હું નમન કરું છું. કેવડીયામાં આજે જેટલો ઉત્સાહ છે, તેટલો જ જોશ સમગ્ર ગુજરાતમાં છે. આજે સરોવરો, તળાવો, ઝરણાઓ, નદીઓની સાફ સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં મોટા પાયા પર વૃક્ષારોપણ કાર્યક્રમ પણ છે. ગુજરાતમાં જ થઇ રહેલા સફળ પ્રયોગોને આપણે આખાય દેશમાં આગળ વધારવાના છે. ગુજરાતના ગામ ગામમાં જેઓ આ પ્રકારના અભિયાન સાથે દાયકાઓથી જોડાયેલા છે, એવા સાથીઓને હું આગ્રહ કરીશ કે તેઓ સંપૂર્ણ દેશમાં પોતાના અનુભવોને વહેંચે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રના તે ક્ષેત્રોમાં પણ માં નર્મદાની કૃપા થઇ રહી છે, જ્યાં ક્યારેક કેટ કેટલાય દિવસો સુધી પાણી નહોતું પહોંચી શકતું. તમે જયારે મને અહીની જવાબદારી સોંપી, ત્યારે અમારી સામે બેવડો પડકાર હતો. સિંચાઈની માટે, પીવા માટે, વીજળી માટે, ડેમના કામને ઝડપી કરવાનું હતું, બીજી તરફ નર્મદા કેનાલના નેટવર્કને અને વૈકલ્પિક સિંચાઈ વ્યવસ્થાને પણ વધારવાની હતી. પરંતુ ગુજરાતના લોકોએ હિંમત હારી નહી અને આજે સિંચાઈની યોજનાઓનું એક વ્યાપક નેટવર્ક ગુજરાતમાં ઉભું થઈ ગયું છે. વીતેલા 17-18 વર્ષોમાં લગભગ બમણી જમીનને સિંચાઈની હદમાં લાવવામાં આવી છે. સુક્ષ્મ સિંચાઈનો વિસ્તાર વર્ષ 2001માં માત્ર 14 હજાર હેક્ટર હતો અને માત્ર 8 હજાર ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો હતો. આજે 19 લાખ હેક્ટર જમીન સુક્ષ્મ સિંચાઈની હદમાં છે અને આશરે 12 લાખ ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે. આઇઆઇએમ અમદાવાદના અભ્યાસથી સામે આવ્યું છે કે સુક્ષ્મ સિંચાઈના કારણે જ ગુજરાતમાં 50 ટકા સુધી પાણીની બચત થઇ છે, 25 ટકા સુધી ફર્ટીલાઈઝરનો ઉપયોગ ઓછો થયો છે,...

લોકોએ હોબાળો મચાવતાં પોલીસે કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેર ધીમે ધીમે ક્રાઈમ સીટી બનતું...

(પ્રતિનિધિ)ભરૂચ, મુલદ ગોવાલી, માંડવા, ઉચેડીયા, રાણીપુરા, ઝઘડીયા, મોટાસાંજા, લીમોદરા, સુકવણા, કરાડ, અવિધા, જરસાડ, અશા, પાણેથા, ઈન્દોર વિગેરે ગામની સીમમાં નર્મદાના...

(પ્રતિનિધિ)ભરૂચ, ઉત્તરપ્રદેશ ના શિયા વાકેફ ફોર્ડ ના ચેરમેન દ્વારા બનાવવામાં આવેલ ફિલ્મ આયશા નું ટ્રેલર યુટ્યુબ પર અપલોડ કરવામાં આવતા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.