વડાપ્રધાનને અમદાવાદ વિમાની મથકેથી ભાવસભર વિદાય અપાઇ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨નો ગાંધીનગરથી શુભારંભ કરાવવા બાદ નવી દિલ્હી જવા અમદાવાદ વિમાની મથકેથી વિદાય લીધી હતી.
આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલ, પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા,
અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, ડી.જી.પી. આશિષ ભાટિયા વિગેરેએ પ્રધાનમંત્રીશ્રીને ભાવસભર વિદાય આપી હતી.