PMએ રથયાત્રા પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રા નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ તાજેતરની મન કી બાતમાંથી ભારતીય સંસ્કૃતિમાં યાત્રાના મહત્વ અંગેના તેમના મંતવ્યોનો એક વીડિયો પણ શેર કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; “રથયાત્રાના વિશેષ દિવસની શુભેચ્છાઓ. આપણે ભગવાન જગન્નાથને તેમના સતત આશીર્વાદ માટે પ્રાર્થના કરીએ છીએ. આપણે બધાને સારા સ્વાસ્થ્ય અને ખુશીઓ સાથે આશીર્વાદ આપે એવી આશા.
The PM greeted the people on the occasion of the Rathyatra
તાજેતરમાં #MannKiBaat દરમિયાન મેં રથયાત્રા અને આપણી સંસ્કૃતિમાં યાત્રાના મહત્વ વિશે જે વાત કરી હતી તે શેર કરી રહ્યો છું.”
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને, ખાસ કરીને વિશ્વભરમાં ફેલાયેલા જીવંત કચ્છી સમુદાયને, અષાઢી બીજના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “દરેકને, ખાસ કરીને વિશ્વભરમાં ફેલાયેલા જીવંત કચ્છી સમુદાયને, અષાઢી બીજના શુભ અવસર પર શુભેચ્છાઓ. આ આવતું વર્ષ દરેકના જીવનમાં શાંતિ, સુખ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે.”
અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ૧૪૫ મી રથયાત્રાના અવસરે પહિંદ વિધિ કરીને ભગવાનની રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું.
ભગવાન સમક્ષ ગુજરાતના અને દેશના લોકોની સુખ, શાંતિ અને સર્વાંગી વિકાસની પ્રાર્થના કરી.
ભક્તિમય માહોલની એક ઝલક. pic.twitter.com/ha6mpXVnsl
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 1, 2022
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રા નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ તાજેતરની મન કી બાતમાંથી ભારતીય સંસ્કૃતિમાં યાત્રાના મહત્વ અંગેના તેમના મંતવ્યોનો એક વીડિયો પણ શેર કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; “રથયાત્રાના વિશેષ દિવસની શુભેચ્છાઓ. આપણે ભગવાન જગન્નાથને તેમના સતત આશીર્વાદ માટે પ્રાર્થના કરીએ છીએ. આપણે બધાને સારા સ્વાસ્થ્ય અને ખુશીઓ સાથે આશીર્વાદ આપે એવી આશા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર્સ ડે પર ડોકટરોને શુભેચ્છા પાઠવી છે અને જીવન બચાવવા અને પૃથ્વીને સ્વસ્થ બનાવવામાં તેમની મુખ્ય ભૂમિકાને સ્વીકારી છે. પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું: “જીવન બચાવવા અને આપણી પૃથ્વીને સ્વસ્થ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા તમામ મહેનતુ ડોકટરોને ડોકટર્સ ડેની શુભેચ્છાઓ.”