9મા ધોરણની વિદ્યાર્થિનીની પ્રધાનમંત્રીએ કેમ પ્રશંસા કરી

File
9મા ધોરણની વિદ્યાર્થિની ઇશિતા દ્વારા PPC પર કરાયેલા પેઇન્ટિંગની પ્રધાનમંત્રી શ્રીએ પ્રશંસા કરી હતી .PM praises painting on PPC by Ishita, a class 9 student
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરિક્ષા પર ચર્ચા 2023 પર કેન્દ્રીય વિદ્યાલય, અંબાલા કેન્ટની ધોરણ 9ની વિદ્યાર્થીની સુશ્રી ઈશિતા દ્વારા બનાવેલ ચિત્રને બિરદાવ્યું છે. પ્રધાનમંત્રી શ્રીએ કેવી સંગઠનના ટ્વીટના જવાબમાં ટ્વીટ કર્યું: