રાજ્યમાં 3 દિવસમાં 2 હજાર હોટલ અને સ્પા સેન્ટર પર પોલીસના દરોડા
Police raids on 2 thousand hotels and spa centers in 3 days in the state
૨૭૯ આરોપીઓ સામે ગુના દાખલ કરી ૨૦૪ એફઆઈઆર નોંધવામાં આવી : ૧૮૩ આરોપીઓની ધરપકડ
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્યભરની હોટલ અને સ્પા સેન્ટર પર ગુજરાત પોલીસે આકસ્મિક દરોડા શરૂ કર્યા છે.
છેલ્લા ત્રણ દિવસથી ચાલતી આ સ્પેશિયલ ડ્રાઇવમાં ત્રણ દિવસમાં અલગ અલગ ૨ હજાર સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.
રાજ્યભરમાં પોલીસે ૨૭૯ આરોપીઓ સામે ૨૦૪ ગુના દાખલ કરી ૧૮૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.