Western Times News

Gujarati News

આ મહિલા 4-5 કિ.મી. ચાલતા જઈ બાળકોને પોલિયોની રસી પીવડાવે છે

ભારત-પાકિસ્તાન બોર્ડર સુધી પોલિયોની રસી પહોંચાડતી ડબલ એન્જિન સરકાર. બાળક પોલિયોની રસી પીવાથી વંચિત ન રહી જાય તે માટે ભુજ તાલુકાના ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્ર હેઠળના હાજીપુર પેટા આરોગ્ય કેન્દ્રના સી.એચ.ઓ. શ્રી પિન્કીબેન પટેલ 4-5 કિ.મી. ચાલતા જઈ બાળકોને પીવડાવે છે પોલિયોની રસી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.