પ્રિયંકા ચોપરાના ભાઇ સિદ્ધાર્થે ગર્લફ્રેન્ડ નીલમ સાથે કરી સગાઇ
મુંબઈ, બોલિવૂડમાંથી ગ્લોબલ સ્ટાર બની ચુકેલી અદાકાર પ્રિયંકા ચોપરા છેલ્લા ઘણાં દિવસોથી મુંબઇમાં હતી. અદાકારક અહીંયા પરિવાર પતિ જોનાસ અને દીકરી માલતી મેરી ચોપરા સાથે જોવા મળી હતી. આ દરમિયાન પ્રિયંકા બહુ ઓછી મીડિયા સામે આવી છે.
અદાકાર પ્રિયંકા ચોપરા ઘણાં લાંબા સમય પછી ઇન્ડિયા આવી હતી. આ દરમિયાન એક્ટ્રેસ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી. જો કે એક્ટ્રેસ કેમ આવી હતી એ વાતનો ખુલાસો થઇ ગયો છે. પ્રિયંકા ચોપરા આ સમયે ભાઇ સિદ્ધાર્થ ચોપરાની સગાઇમાં આવી હતી.
આ તસવીરો સામે આવી ચુકી છે. અદાકારા પ્રિયંકા ચોપરાના ભાઇ સિદ્ધાર્થની સગાઇ થઇ ગઇ છે. ભાઇ અને એની ગર્લળેન્ડ નીલમ ઉપાધ્યાયે આ વાતની જાણકારી સોશિયલ મિડીયામાં પોસ્ટ શેર કરી છે. આ તસવીરમાં પ્રિયંકા મસ્ત લાગી રહી છે. પ્રિયંકાએ રેડ કલરની સાડી પહેરી છે. આ સાડીમાં એક્ટ્રેસ કુલ લુકમાં જોવા મળી છે. સગાઇ સેરેમનીની આ ઝલક ફેન્સને ફાઇનલી દેખાડી દીધી છે.
પ્રિયંકા ચોપરાની થનારી ભાભી નીલમ ઉપાધ્યાયે પોતાની સગાઇ સમારોહની તસવીરો શેર કરી છે. પ્રિયંકા ચોપરાની ભાભી સાઉથ એક્ટ્રેસ છે પ્રિયંકા ચોપરાની થનારી ભાભી નીલમ ઉપાધ્યાયે આ તસવીરો શેર કરી છે. આ તસવીરો ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે.
આ તસવીરો સોશિયલ મિડીયામાં છવાઇ ગઇ છે.ફિલ્મ સ્ટાર પ્રિયંકા ચોપરા માટે ભાઇ સિદ્ધાર્થ ચોપરા અને ગર્લળેન્ડ નીલમ ઉપાધ્યાયની સગાઇ બહુ ખાસ રહી હતી.
આ ઝલક તમે અહીં જોઇ શકો છો.સિદ્ધાર્થ મલ્હાત્રા અને નીલમ ઉપાધ્યાયે પરિવારજનોંની હાજરીમાં સગાઇ કરી છે. આ તસવીરો સુપર ક્યૂટ છેસગાઇ સેરેમનીમાં એક્ટ્રેસ નીલમ ઉપાધ્યાય દીકરી માલતી મેરી સાથે મસ્તી કરતી જોવા મળી. આ તસવીરે ફેન્સનું દિલ જીતી લીધુ છે.SS1MS