પ્રિયંકા પતિ અને દીકરી સાથે માણી રહી છે રજાઓની મજા
મુંબઈ, હોલિવૂડ અને બોલિવૂડમાં પોતાની દમદાર એક્ટિંગથી લોકોને ફિદા કરનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આ દિવસોમાં ફેમિલી સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને માલતી મેરીની સાથે આ સમયે પ્રિયંકા ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે.
આ તસવીરોમાં નિક જોનસ અને માલતી મેરીનો ક્યૂટ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરો લોકોને ખૂબ પસંદ પડી રહી છે. પ્રિયંકા ચોપરા નિક જોનસની સાથે એકદમ કુલ અંદાજમાં જોવા મળી. જો કે કપલનો લુક આવતાની સાથે છવાઇ ગયો છે. આ તસવીરોમાં એક્ટ્રેસ એકદમ ક્યૂટ લાગી રહી છે.
પ્રિયંકાની આ તસવીરો જોઇને ફેન્સ ખૂબ શેર કરી રહ્યા છે. પ્રિયંકા અને નિકની વાયરલ થઇ રહેલી તસવીરમાં બન્ને રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ તસવીરોએ લોકોનું દિલ જીતી લીધુ છે. માલતી મેરી પણ તસવીરોમાં સુપર ક્યૂટ દેખાઇ રહી છે. માલતી મેરીની કોઇ પણ તસવીર હોય તો એ ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે. માલતી સુપર ક્યૂટ ગર્લ છે. આ તસવીરમાં માલતીએ કેપ પહેરી છે.
આ કેપ એની ક્યૂટનેસમાં વધારો કરે છે. માલતીની ક્યૂટનેસ આગળ અનેક લોકો ફેલ હોય એવું લાગી રહ્યુ છે. વાયરલ તસવીરોમાં પ્રિયંકાના ફેસ મસ્ત સ્માઇલ જોવા મળી રહી છે. આ સ્માઇલ એક્ટ્રેસના લુકમાં ચાર ચાંદ લગાવે છે. આ સ્માઇલે ફેન્સનું દિલ જીતી લીધુ છે.
એક્ટ્રેસ એના આઉટફિટમાં ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. જો કે આ તસવીર એક્ટ્રેસની હોટનેસમાં વધારો કરે છે. આટલું જ નહીં, રજાઓની મજામાં પ્રિયંકાની માલતી મેરી સાથે મસ્ત અંદાજમાં મસ્તી કરી રહી છે. માલતી અને પ્રિયંકાની ક્યૂટનેસ લોકોનું દિલ જીતી લે એવી છે.
માલતીની તસવીરો સોશિયલ મિડીયામાં આવતાની સાથે છવાઇ જાય છે. આ સાથે પ્રિયંકા દીકરી માલતી સાથે સેલ્ફી લેતી પણ નજરે પડે છે. પ્રિયંકાની આ ફેમિલી તસવીરો પર ફેન્સ અનેક પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ તસવીરો જોતાની સાથે એક નજરે ગમી જાય એવી છે.SS1MS