RAFની અમદાવાદમાં ફ્લેગ માર્ચ
અમદાવાદ, રેપીડ એકશન ફોર્સના જવાનોએ અમદાવાદના કોટ વિસ્તારમાં દિલ્હી દરવાજાથી જોર્ડન રોડ ફ્લેગ માર્ચ કરી હતી. તેમજ અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા કેટલાંક વિસ્તારમાં કેમ્પ લગાવી સેનીટાઈઝેશન કીટનું વિતરણ પણ કર્યુ હતું. (તસવીરોઃ જયેશ મોદી, અમદાવાદ)