રાહુલ દ્રવિડના પત્નિએ પાલનપુર બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રની મુલાકાત લીધી
(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) મહિલા સંચાલિત અધ્યાત્મ? સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય દ્વારા જે વિશ્વભરમાં મહિલા અધ્યાત્મિક સશક્તિકરણ નું કાર્ય થઈ રહેલ છે જેને વિશેષ અનુભવ માટે બેંગલોર થી મા. આબુ જતા શ્રીમતી વિજેતા દ્રવિડ પાલનપુર સેવા કેન્દ્રની મુલાકાત લીધેલ.
રમત ગમત અને પ્રભાગ શાખા દ્વારા ભારતના રમત વિશે ને માનસિક એકાગ્રતા માટે રાજયોગોનો અભ્યાસ વારંવાર કરવામાં આવે છે ત્યારે પ્રસિદ્ધ ક્રિકેટર તથા વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડને પણ સંસ્થા દ્વારા રાજયોગા મેડીટેશન કરવામાં આવેલ ત્યારથી છેલ્લા ૧ વર્ષથી તેમના ધર્મ પત્ની શ્રીમતી વિજેતા દ્રવિડ બ્રહ્માકુમારીઝ ના જ્ઞાન યોગી ક્લાસ નિયમિત કરેલ છે
તેને પાલનપુર પોતાના અનુભવ સંભળાવતા જણાવેલ કે મારા જીવનમાં શાંતિ મનોબળ કે વૃદ્ધિ અને સકારાત્મક જીવનશૈલી નો અનુભવ ને સંસ્થામાં આવી રાજ યોગા મેડીટેશન થી કરેલ છે તથા વર્તમાન સમયે જફર છે
તે નિસ્વાર્થ ભાવે મહિલા જગતના વિકાસ માટે તેનું અધ્યાત્મિક સશક્તિકરણ જરૂરી છે તે સત્કાર્ય બ્રહ્માકુમારીઝ સાથે રહી બેંગ્લોરમાં કરી રહ્યું છે અને તેના વિશેષ અનુભવ માટે રાજયોગા શિબિરમાં માં.આબુ જઈ રહેલું છુ. મને પાલનપુર સેવા કેન્દ્રમાં અહીંનાં સંચાલિકા બ્રહ્માકુમારી ભારતીબેન સાથે જ્ઞાન યોગા ચર્ચા કરી મન સેવાની પ્રેરણા મળેલ છે અને મા.આબુમાં વિશેષ અનુભવ મળશે.