રાજકોટના પોલીસ કમિશનરે સામાન્ય માણસની જેમ લાઈનમાં રહી મતદાન કર્યુ
સામાન્ય નાગરિકોની જેમ લાઈનમાં રહી સજોડે મતદાન કરતા રાજકોટના પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ. મતાધિકારનો ઉપયોગ કરી દરેક નાગરિકોએ ઉત્સાહપૂર્વક મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે તેમ તેમણે જણાવ્યું હતું.