વ્હાઈટ ડ્રેસમાં રકુલ પ્રીત સિંહે કિલર લુકથી કર્યા મદહોશ

તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
રકુલ ફોટોમાં વ્હાઈટ ક્રોપ ટોપની સાથે ટ્યુનિંગ પેન્ટમાં જાેવા મળી રહી છે, ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપમાં તે એકદમ હોટ લાગતી હતી
મુંબઈ, રકુલ પ્રીત સિંહની ફિલ્મ કઠપુતલી અત્યારે ચર્ચામાં છે. ૨ સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મ OTT પર રિલીઝ થવાની છે. ફિલ્મમાં રકુલની સાથે અક્ષય કુમાર જાેવા મળશે. રકુલ પ્રીત સિંહ ટૂંક સમયમાં અક્ષય કુમારની સાથે ‘કઠપુતલી’માં જાેવા મળશે. ફિલ્મના ટ્રેલરને દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે.
View this post on Instagram
રકુલે પોતાની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તેનો ગ્લેમરસ લુક જાેવા મળી રહ્યો છે. રકુલ પ્રીત લેટેસ્ટ ફોટોમાં વ્હાઈટ ક્રોપ ટોપની સાથે ટ્યુનિંગ પેન્ટમાં જાેવા મળી રહી છે. ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપમાં તે એકદમ હોટ લાગતી હતી.
તસવીરોમાં રકુલ પ્રીત સિંહના કિલર પોઝ જાેઈ તમારા હોશ ઉડી જશે. રકુલની મનમોહક અદાના તમે પણ દિવાના થઈ જશો. હાલમાં રકુલ અજય દેવગન અને અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ રનવે ૩૪માં જાેવા મળી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગનાં વખાણ થયા હતા. રકુલની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો ‘ડૉક્ટર જી’ સિવાય ‘થૈંક ગોડ’ ફિલ્મમાં જાેવા મળશે.ss1