રાજ્યસભાના સાંસદ રામભાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું
રાજકોટ: રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. સવારે 10 વાગ્યા થી સાંજના પાંચ વાગ્યા સુધી નવી દિલ્હી ખાતે સંસદ ભવનમાં રાષ્ટ્રપતિ ને ચૂટવા માટે મતદાન થયું હતું
જેમાં ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા એ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યું હતું જે તસવીરમાં નજરે પડે છે