જગન્નાથ મંદિરમાં નેત્રોસ્વની વિધિ સંપન્ન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/Netrotsav1.jpg)
ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રા સાથે મોસાળમાં ગયા હતા અને ત્યાં મિષ્ઠાન અને જાંબુ ખાતા તેમને આંખો આવી ગઈ છે આજે સવારે તેઓ નીજ મંદિર પરત ફરતા જ નેત્રોસ્વની વિધિ કર્યાં બાદ ત્રણેયની આંખે પાટા બાંધી દેવામાં આવ્યા છે તસ્વીરમાં ભગવાનની આરતી ઉતારતા મહંત નજરે પડે છે. (તસ્વીરઃ- જયેશ મોદી)