આર્ટ ઓફલિવિંગના પ્રણેતા રવિશંકર મહારાજે પાવાગઢ માતાજીના દર્શન કર્યા
વાસદ આવેલ મહારાજ અચાનક હેલિકોપ્ટરથી પાવાગઢ ખાતે પહોંચ્યા
મોડાસા, વડોદરા નજીક વાસદ ખાતે આશ્રમ માં આવેલા આર્ટ ઓફ લિવિંગ ના પ્રેનેતા અને આદ્યશક્તિમાન ગુરુ શ્રી શ્રી રવિશંકર મહારાજ મોડી સાંજે હેલિકોપ્ટર દ્વારા પાવાગઢ સેવક ફાર્મ માં ઉતરાણ કરી તળેટી થી મોટ૨ માર્ગે માચી અને રોપ વે દવારા મંદિર પહોંચી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
માતાજીના મંદિરે અગાઉથી પહોંચી ગયા. શ્રી શ્રી રવિશંકર મહારાજ હતા. મંદિરે પહોંચતા મહારાજનું પાવાગઢ આગમન થતા જ ભક્તોએ ઢોલ નગારા ત્રાંસા વગાડી જાણુ અનુયાયીઓને થતા મોટી સ્વાગત કર્યુ હતું. જ્યાં મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાવિકોને લઈ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ એ પણ સ્વાગત પાવાગઢ માચીના તમામ પાર્કિંગ કરી મંદિરમાં માંતાજી ના દર્શન માટે આવેલા ભક્તોથી ઉભરાઈ ગયું હતું.
આ અવસરે સ્વાગત માટે આદરણીય પ્રમુખ સુરેન્દ્રકાકા,મહામંત્રી અશોકભાઈ પંડ્યા, ટ્રસ્ટી ચિંતનભાઈ બાબુભાઇ પુરોહિત,ડૉ. વિજય પટેલ, વિનોદભાઈ વરિયા, પરેશભાઈ,ભટ્ટજી સહિત ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહયા હતા.શ્રી શ્રી રવિશંકર મહારાજ દ્વારા પૂજા કરાવી માતાજીની સ્મૃતિ મહારાજ ભેટ આપી હતી.
વાસદ ખાતે આશ્રમમાં સત્સંગ નો કાર્યકમ હોઇ મોટી સંખ્યામાં સાધકો ઉપસ્થિતિ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરી ટૂંકી મુલાકાત બાદ વાસદ ખાતે રવાના થયા હતા. શ્રી શ્રી રવિશંકર મહારાજ માનવ કલ્યાણ માટે ૧૬૦ ઉપરાંત દેશોમાં કામ કરી રહ્યા છે.