મોનાલિસાનો રેડ એન્ડ બ્લેક આઉટફિટમાં મોહક અંદાજ

મુંબઈ, ટીવી સીરિયલ ‘નજર’માં ડાયન ભૂમિકા ભજવીને જાણીતી બનેલી અભિનેત્રી મોનાલિસાએ લેટેસ્ટ ફોટોશૂટમાં બ્લેક અને રેડ આઉટફિટમાં તસવીરો શેર કરી છે. જેમાં તેની ખાસ અદાઓ જાેવા મળી રહી છે. તસવીરોમાં મોનાલિસાના લુકની વાત કરીએ તો તેમાં જાેવા મળી રહ્યું છે કે તે બ્લેક ગાઉન અને રેડ ટોપમાં જાેવા મળી રહી છે. સાથે જ પોતાની નેચરલ બ્યુટી ફ્લોન્ટ કરી રહી છે.
View this post on Instagram
મોનાલિસાએ તસવીરો શેર કરતા લખ્યું કે, રોકાવવું ઠીક છે અને શાંત રહો. મોનાલિસાના ફેન્સ તેની લેટેસ્ટ તસવીરોના વખાણ કરી રહ્યા છે. મોનાલિસાની તસવીરોને હજારો ફેન્સ લાઇક્સ કરી રહ્યા છે. ફેન્સ પોતાની ફેવરિટ અભિનેત્રીના વખાણ કરતાં થાકતા નથી.
મોનાલિસાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેની પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે. જેની પર તે કામ કરી રહી છે. આગામી સમયમાં તે ‘ધપ્પા’ અને ‘રાત્રિ કે યાત્રિ ૨’માં જાેવા મળશે.SS1MS