RTOમાં હજુ સ્માર્ટકાર્ડની અછતઃ હજુ બે મહિના સુધી રાહ જાેવી પડશે
પાકા લાયસન્સના અભાવે લોકો હાલ ઈ-લાયસન્સથી કામ ચલાવવા માટે મજબુર બની રહ્યા છે
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેર અને આરટીઓ સહિત રાજ્યભરની આરટીઓમાં છેલ્લા ઘણા મહિનાઓથી સ્માર્ટ કાર્ડની અછત પ્રવર્તી રહી છે. આરટીઓમાં પણ ધીમી ગતિએ ે છૂટક સ્માર્ટકાર્ડનો સપ્લાય ચાલી રહ્યો છે.જેને પગલે વાહનચાલકોને બે બે મહિના સુધી ડ્રાઈવિંગ લાયસન્સ વિના લોકો હાલ ઈ-લાયસન્સથી કામ ચલાવી રહ્યા છીેે.
પરંતુ સ્માર્ટ કાડ માટેેેેે રાહ જાેવા માટે મજબુર બની રહ્યા છે. અગાઉ જૂન-જુલાઈ બે માસમાં ડ્રાઈવિંગ લાયસન્સ માટે ટેેસટ આપનારા હજારો વાહનચાલકોના લાયસન્સ કાર્ડના અભાવેેેે છાપવાના પેન્ડીંગ હતા. ત્યારબાદ જેમ સ્માર્ટ કાર્ડનો સપ્લાય શરૂ થશે તેમ તેમ પ્રિન્ટીંગની કામગીરી પણ શરૂ કરવામાં આવશેે. પરંતુ જૂનો બેકલોગ પૂરો ન થાય ત્યાં સુધી તે કામ પેન્ડીંગ રહેવાનુૃ છે.
વાહનચાલકો માટે લાયસન્સ ખુબ જરૂરી ડોક્યુમેન્ટ છે. માટેે લાયસન્સ વગર વાહન ચલાવવુ એ ગુનો છે. વાહનચાલકોએ આરટીઓ અને ટ્રાફિકના નિયમોનુૃ પાલન કરવું ફરજીયાત છે. પરંતુ જેે વાહનચાલકોએે પોતાના લાયસન્સ માટે અરજી કરી દીધી છે.
ટેેસ્ટ પણ આપી દીધા છે છતાં પણ તેમને ડ્રાઈવિંગ લાયસન્સ સ્માર્ટ પરિવહન વિભાગની વેબસાઈટ પરથી ડ્રાઈવિંગ લાયસન્સ તેમજ પ્રિન્ટ ડાઉનલોડ કરી શકશે અને સરકારી ડીજી લોકર એપનુૃ લાયસન્સ માન્ય ગણાશે. એમ પરિવહન અને ડીજી લોકર એપનુૃ લાયસન્સ અને ડીજી લોકરમાં પણ ડીજીટલ સ્વરૂપેેે ઉપલબ્ધ ડ્રાઈવિંગ લાયસન્સ માન્ય ગણાશ.
આમ, રાજ્યકક્ષાએ બે મહિનાથી બે મહિનાથી સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ સપ્લાય કરતી એજન્સીનો કરાર તેમજ ચીપની અછતથી લોકોને લાયસન્સ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
જેમનેે સ્માર્ટકાર્ડ મળ્યુ નથી એવા વાહનચાલકો પાસે ટ્રાફિક પોલીસ ચેકીંગ દરમ્યાન લાયસન્સ માંગે તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે અગાઉ જે તે કંપની સાથે ડ્રાઈવિંગ લાયસન્સ માટેના કાર્ડ સપ્લાય કરવાનો નવો કરાર નહીં કરવામાં આવતા રાજયની આરટીઓમાં લાયસન્સ છાપવાની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. ત્યારબાદ વાહન વ્યવહાર વિભાગે બ્જે એજન્સીઓનો કરાર પૂર્ણ થઈ ગયો હતો એ કંપનીનેે જ વધુ છ મહિના માટેે લંબાવી આપ્યો છે.
હાલ છૂટક છૂટક ઓછી માત્રામાં સ્માર્ટ કાર્ડનો સપ્લાય થઈ રહ્યો છે. જે જરૂરીયાતની સરખામણીમાં ખુબ જ ઓછી છે. આરટીઓ અગાઉ જે સ્માર્ટ કાર્ડ આવ્યા છે જેનાથી માત્ર જૂનો સ્લોટ ક્લિયર થયો છે. હજુ ઘણા વાહન ચાલકોના સ્લાટ ક્લિયર થતા ઘણો સમય લાગશે.
આ ઉપરથ ી એવુૃ લાગી રહ્યુ છે કે વાહનચાલકો-માલિકોને સ્માર્ટ કાર્ડ મેળવવા માટેેેે વધુ રાહ જાેવી પડશે. સામાન્ય રીતે ૭થી ૧૦ દિવસમાં લાયસન્સ મળી જતુ હોય છે. તે સ્માર્ટ કાર્ડ માટે હાલમાં પણ બે માસનુૃ વેઈટીંગ ચાલે છે. રાજયની ૩૮ આરટીઓમાં હજુય અંદાજે એક લાખથી વધુ લાયસન્સ પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યુ છે.
અરજદાર એમ પરિવહન વિભાગની વેબસાઈટ પરથી ડ્રાઈવિંગ લાયસન્સની પ્રિન્ટ કઢાવી શકે છે. ડીજી લોકરમાં પણ ડીજીટલ સ્વરૂપેે ઉપલબ્ધ ડ્રાઈવિંગ લાયસન્સ પણ માન્ય ગણાશે. અરજદારોને કાર્ડના અભાવે બે મહિનાથી લાયસન્સ મળ્યુ નથી.
છતાં લાયસન્સ પણ નાગરીકોએ મુશ્કેલીનો સામનો કરવો પડીરહ્યો છે. અરજદારના ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત સેવાઓની અરજીઅ એપૃવ થયેલી સ્માર્ટ કાર્ડ અરજદારના રજીસ્ટર્ડ એડ્રેસ પર પહોંચેે તે સમયગાળામાં અરજદાર ડ્રાઈવિંગ લાયસન્સના સાઈઝ પ્રિન્ટ ડાઉનલોડ કરી કામ ચલાવી રહ્યા છે.