Western Times News

Gujarati News

સાબરમતીથી લખનઉ અને ભાવનગરથી લખનઉ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતીથી લખનઉ અને ભાવનગરથી લખનઉ વચ્ચે વન વે સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છેજેની વિગતો  મુજબ છે :

·         ટ્રેન નંબર 09477 સાબરમતી – લખનઉ સ્પેશિયલ (વનવે)

ટ્રેન નંબર 09477 સાબરમતી – લખનઉ સ્પેશિયલ તારીખ 10.01.2025 શુક્રવારના રોજ સાબરમતીથી 22.55 કલાકે ઉપડીને બીજા દિવસે 11.01.2025 શનિવારના રોજ 21.00 કલાકે લખનઉ પહોંચશે.

માર્ગમાં  ટ્રેન મહેસાણાપાલનપુરઆબૂ રોડમારવાડબ્યાવરઅજમેરજયપુરબાંદીકુઈભરતપુરઆગ્રા ફોર્ટટૂંડલાઇટાવાકાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે.

 ટ્રેનમાં 02 કોચ જનરલ અને 20 કોચ સ્લીપર શ્રેણીના રહેશે.

·         ટ્રેન નંબર 09237 ભાવનગર – લખનઉ સ્પેશિયલ (વનવે)

ટ્રેન નંબર 09237 ભાવનગર – લખનઉ સ્પેશિયલ તારીખ 11.01.2025 શનિવારના રોજ ભાવનગરથી 21.45 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસે 13.01.2025 સોમવારના રોજ 04.00 કલાકે લખનઉ પહોંચશે.

માર્ગમાં  ટ્રેન ભાવનગર પરાધોળાબોટાદસુરેન્દ્રનગર ગેટવિરમગામચાંદલોડિયામહેસાણાપાલનપુરઆબૂ રોડમારવાડબ્યાવરઅજમેરજયપુરગાંધીનગર જયપુરદૌસાબાંદીકુઈભરતપુરઅચ્છનેરાઆગ્રા ફોર્ટટૂંડલાઇટાવાકાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે.

 ટ્રેનમાં 02 કોચ જનરલ અને 20 કોચ સ્લીપર શ્રેણીના રહેશે.

ટ્રેન નંબર 09477 અને 09237 નું બુકિંગ 09.01.2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે.

ટ્રેનોના સંચાલન સમયરોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.