ઇન્ડિયન આઇડલ-12ના સ્પર્ધકો સલમાન ખાનને મળ્યા

#SalmanKhan with Indian idol 12 contestants
ઇન્ડિયન આઇડલ-12ના ખિતાબના વિજેતા પવનદીપ રાજન ઉપરાંત, શોના અન્ય સ્પર્ધકો અરુણિતા કાંજીલાલ, સાયલી કાંબલે, સન્મુખ પ્રિયા, નિહાલ તૌરા, આશિષ કુલકર્ણી અને નચિકેત લેલે તાજેતરમાં બોલીવુડ સ્ટાર સલમાન ખાનને મળ્યા હતા.
આ ઉપરાંત શોના સ્પર્ધકો જાણીતા અભિનેતા નિર્દેશક મહેશ માંજરેકરે પણ તેના જન્મ દિવસે આમંત્રિત કર્યા હતા.