સરડોઈની દીકરી લંડનના ગરબા હરીફાઈમાં ઝળકી
(પ્રતિનિધી)મોડાસા, સરડોઈ ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ભાવસાર ઈશ્વરચંદ્ર પુરૂષોત્તમદાસ ના મોટા ભાઈ શ્રી પ્રહલાદ ભાઈ પી ભાવસાર ની ભાણી મિશ્રા ને લંડન મા ગરબા હરીફાઈમાં પ્રથમ સ્થાને આવતા લંડન ખાતે તેણીને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.