ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં વિધિ પ્રમાણે શસ્ત્ર પૂજન કરાયું
ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ વિજયાદશમી દશેરાના દિવસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શસ્ત્ર પૂજન કરાતુ હોય છે જે અંતર્ગત આજે વિજયા દશમીના દિવસે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં શ્રી આર જે ચૌહાણ તથા સ્ટાફ દ્વારા શાસ્ત્રી વિધિ પ્રમાણે શસ્ત્ર પૂજન કરાયું હતું. (તસ્વીરઃ- હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા)