Bollywood:પ્લેન સાડીમાં શ્રદ્ધા કપૂરે આગવી અદાઓથી ફેન્સને ઘાયલ કર્યા
મુંબઈ, ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત Shradha Kapoor આ દિવસોમાં નવા-નવા ફોટોશૂટ કરાવતી રહે છે. શ્રદ્ધાની આ તસવીરોને લોકો ખૂબ લાઇક્સ કરી રહ્યા છે. આ સાથે જ લોકો કોમેન્ટ્સ કરીને શ્રદ્ધાના વખાણ કરી રહ્યા છે. શ્રદ્ધાનો સાડી લુક હોય કે વેસ્ટર્ન. દરેક આઉટફિટ્સમાં એ મસ્ત લાગે છે. આ સાથે જ શ્રદ્ધાની વધતી ઉંમરની અસર દેખાતી નથી એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. Shraddha has always wowed people with her unique style.
આ સાથે જ તસવીરોમાં શ્રદ્ધાની આગવી અદાઓ જાેવા મળી રહે છે. અનેક લોકો શ્રદ્ધાની સ્ટાઇલના દિવાના છે. આમ, વાત કરવામાં આવે તો શ્રદ્ધા કપૂર સોશિયલ મિડીયા પર ખૂબ એક્ટિવ રહે છે. શ્રદ્ધાના ફેન્સનો વર્ગ બહુ મોટો છે.
View this post on Instagram
શ્રદ્ધાની તસવીરો દર્શકોને ખૂબ જ પસંદ પડતી હોય છે. શ્રદ્ધા કપૂર એની આગવી અદાઓથી ફેન્સને ઘાયલ કરી દેતી હોય છે. જાે કે હાલમાં શ્રદ્ધા કપૂરની લેટેસ્ટ તસવીર વાયરલ થઇ રહી છે જેમાં એને પ્લેન કલરની સાડી પહેરી છે.
શ્રદ્ધા કપૂર આ દિવસોમાં અપકમિંગ ફિલ્મ Tu Jhoothi Main Makkaar લઇને વ્યસ્ત છે. જાે કે શ્રદ્ધા એની આગવી સ્ટાઇલથી હંમેશા લોકોને ઘાયલ કરી દેતી હોય છે.
કોઇ વેડિંગ તેમજ ફંક્શનમાં સાડી કેરી કરવાનું તમે વિચારી રહ્યા છો તો આ ઓપ્શન તમારા માટે એક બેસ્ટ છે. આ ટાઇપની સાડી તમે પહેરો છો તો ચાર ચાંદ લાગી જાય છે. આ સાડી પહેરીને તમે ફંક્શનમાં જાવો છો તો તમારો વટ પડી જાય છે.