ગુજરાતનું ‘તિરંગા ગીત’ લોન્ચ કરવામાં આવ્યું
રાજ્ય વ્યાપી તિરંગા પદયાત્રાનો આજે સુરત ખાતેથી પ્રારંભ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી અંતર્ગત રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમા તારીખ 4 થી 12 ઓગષ્ટ દરમ્યાન યોજનારી રાજ્ય વ્યાપી તિરંગા પદયાત્રાનો આજે સુરત ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો તથા મુખ્યમંત્રીશ્રીએ પોતે પણ યાત્રામાં જોડાઇને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ગુજરાતનું ‘તિરંગા ગીત’ લોન્ચ કરવામાં આવ્યું હતું. જૂઓ વિડીયો
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ગુજરાતનું ‘તિરંગા ગીત’ લોન્ચ કરવામાં આવ્યું હતું. આવો, #HarGharTiranga અભિયાનને બુલંદ બનાવતું આ ગીત માણીએ. pic.twitter.com/Pyt6dlCTbF
— CMO Gujarat (@CMOGuj) August 4, 2022