નીકોલ-અમદાવાદ ખાતે યોજાયેલ સબ જુનીયર વિભાગની બોકસીંગ સ્પર્ધા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/05/0505-ah.jpg)
અમદાવાદ, તા.ર૮/ર૯ એપ્રીલ ર૦ર૩ના રોજ ગુજરાત સ્ટેટ બોકસીંગ એસો. દ્વારા નીકોલ-અમદાવાદ ખાતે યોજાયેલ સબ જુનીયર વિભાગની બોકસીંગ સ્પર્ધામાં એકલવ્ય સ્પોટસ એકેડેમી – થલતેજ અમદાવાદના એન.આઈ.એસ બોકસીંગ કોચ રમેશ મહેતાના બોકસર ધૈર્ય મીથુન બારોટ ૬૧-૬૬ કીલો વર્ગમાં ગુજરાત ચેમ્પિયન બન્યાં છે.