અમદાવાદની પ્રતિષ્ઠિત સન પેથોલોજી લેબોરેટરીએ 25મા વર્ષની ઉજવણી કરી
- સાયન્સસિટી વિસ્તારમાં ૧૦૦૦૦ ચોરસફૂટ ની વિશાળ જગ્યા ધરાવતી લેબોરેટરી
અમદાવાદ, સનપેથોલોજી લેબોરેટરી એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટુયુટની સ્થાપના ૧૯૯૮માં કરવામાં આવી. જેનો ઉદ્દેશય સામાન્ય જનતાને પોષાય તેવી રાહત દરે અને અધતન ટેકનોલોજીવાળી લેબોરેટરી ટેસ્ટીગ સર્વિસ ઉપલબ્ધ કરાવવાનો છે.
સનપેથોલોજી લેબોરેટરી એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટુયુટ કન્સલટન્ટ ડોકટરો તથા દર્દીઓને ઉત્તમ રાહતદરે અને આંતરરાષ્ટ્રીય ધોરણોની ગુણવતાયુક્ત સેવાઓ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.
આ પ્રતિબંધ્ધતાને પૂર્ણ કરવા માટે અદ્યતન ટેકનોલોજી ધરાવતા US FDA APPROVED સર્વશ્રેષ્ઠ સાધનો અને ઉચ્ચ ગુણવતાયુકત રિએજન્ટસ સાથે અનુભવી મેડિકલ ટીમ કાર્યશીલ છે.
સનપેથોલોજી લેબોરેટરી એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટુયુટ પોતાના ગ્રાહકલક્ષી અભિગમના કારણે ગ્રાહકો તથા ડોકટરોની સૌથી વધારે પસંદગી પામેલ લેબોરેટરી છે.
મુખ્ય સિધ્ધીઓ
- જયારે સવાલ blood રિપોર્ટનો હોય ત્યારે શંકા નહિ સીધુ સમાધાન એટલે સન પેથોલોજી લેબોરેટરી
૨૫ વર્ષ નો વિશ્વાસ જ બનાવે છે આ લેબોરેટરી ને ખાસ – વિશ્વાસ ૨૫ વર્ષનો .
- સાયન્સસિટી વિસ્તારમાં ૧૦૦૦૦ ચોરસફૂટ ની વિશાળ જગ્યા ધરાવતી લેબોરેટરી
- અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બીજા ૮ સેન્ટરો સાથે દર્દીઓની સેવાઓમાં સતત કાર્યરત
- ૨૫ લાખ ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ
- ૩૦૦થી વધુ ડોકટરો માટે Quality Reports માટેનું એકમાત્ર સ્થળ
- ૩ સિનિયર પ્રખ્યાત consultant Pathologists ની ટીમ
- ૧૫૦થી વધુ મેડિકલ ટેકનોલોજીસ્ટ ની ટીમ
- US FDA APPROVED સર્વશ્રેષ્ઠ અને અદ્યતન ટેકનોલોજી વાળા સાધનો
- ઉચ્ચતમ ગુણવતાવાળા US FDA APPROVED રિએજન્ટસ
- સનપેથોલોજી લેબોરેટરી એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટુયુટ એ સર્વશ્રેષ્ઠ ગુણવતાના માપદંડો માટે ભારતમાં
ઉપલબ્ધ સર્વશ્રેષ્ઠ ISO ૯૦૦૧:૨૦૧૫ & NABL મેળવેલ છે.
- રિપોર્ટની ગુણવતા માટે સર્વોચ્ચ ગુણવતાનો માપદંડ SIX SIGMA નું અમલીકરણ કરવામાં આવે છે.
- અમે પર્યાવરણને અનુકૂળ બનવા માટે પ્રતિબધ્ધ છીએ અને તેથી અમારા તમામ મશીનો ખુબ ઓછા પાણીનો વપરાશ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે . અને આમ અમે પાણી બચાવો અભિયાન માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.
- સમાજ પ્રત્યે અમારી સેવાઓને સરકાર દ્વારા પણ યોગ્ય રીતે માન્યતા આપવામાં આવી છે .વર્ષ માર્ચ ૨૦૨૧ માં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીએ અમને PRIDE OF NATION થી સન્માનીત કર્યા હતા. વર્ષ ૨૦૨૧ ના નવેમ્બર મહિનામાં અમને અમારા માનનીય આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ અને પૂજય ડોકટર જ્ઞાનવત્સલ સ્વામી (BAPS ) ના વરદહસ્તે વર્ષની શ્રેષ્ઠ પેથોલોજી લેબોરેટરી તરીકે પણ નવાજવામાં આવ્યા હતા.
ઉત્તમ ગ્રાહક સેવા
- પેશન્ટના રોગ અને તકલીફો અનુસાર વિવિધ હેલ્થ પેકેજીસ
- ગ્રાહકો માટે ઘરેથી સેમ્પલ લેવડાવાની સુવિધા
- ગ્રાહકો માટે રૂટિન ટેસ્ટ તથા પ્રોફાઈલ માં 50% સુધીનું DISCOUNT
- ૨૫ વર્ષ Silver Jubilee Celebration નિમીતે જુલાઈ મહિના દરમિયાન દરેક રૂટીન ટેસ્ટ તથા હેલ્થ પેકેજમાં 70% ડિસ્કાઉન્ટ
- પેશન્ટ તથા તેમના ડોક્ટરને રિપોર્ટ SMS, E-mail તથા Whatapp પર મોકલવાની સુવિધા
- Websiteતથા Online Application પર પણ રિપોર્ટ્સ મેળવવાની વ્યવસ્થા
- Abnormal Reportsના ટેસ્ટ સમયાંતરે કરાવવા Reminder ની વ્યવસ્થા
- Permanent IDદ્વારા પેશન્ટના બધા જ લેબ રેકોર્ડ રાખવાની વ્યવસ્થા
- ડિજિટલાઇઝેશન સૂત્રને સાર્થક કરવા Digital Payment ની વ્યવસ્થા
- હાલમાં અમે સશસ્ત્ર દળો, પોલીસ અધિકારીઓ, BPL કાર્ડ ધારોકો, ગુરુકુળના વિધાર્થીયો અને ભલામણ કરાયેલા દર્દીઓ જેઓ ખરેખર જરૂરિયાતમંદ છે. અને જેમને અમારી સેવાઓની જરૂર છે એમના માટે અમારી સેવાઓ પર હંમેશા ૭૦% ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ .