સુપરહિટ ફિલ્મ સૌદ્દાગરની રીમેક સંજય ભણસાલી બનાવશે
![Superhit film saudagar remake](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/saudagar-1024x576.jpg)
મુંબઈ, બોલીવુડના ખ્યાતનામ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી સુપરહિટ ફિલ્મ સૌદ્દાગરની રીમેક બનાવાની સંભાવના છે. સુભાષ ધાઈએ વર્ષ ૨૦૯૧માં દિલીપ કુમાર અને રાજકુમારને લઈને સુપરહિટ ફિલ્મ સૌદ્દાગર બનાવી હતી.ભણસાલી સલામાન ખાન અને શાહરુખ ખાનની સાથે સૌદ્દાગરની રીમેક બનાવશે.
સંજય લીલા ભણસાલીએ સલમાનની સાથે ૧૦૯૬માં ખામોશ ઈઃધી મૂઝીકલ અને શાહરુખની સાથે ૨૦૦૨માં દેવદાસ જેવી યાદગાર ફિલ્મો આપી હતી. હવે તે આ બન્નેની દોસ્તી દુશ્મની વાળા કિસ્સાઓને પરદા પર ઉતારશે. સુભાષ ધાઈની સૌદ્દાગર પણ એવી જ બે મહાન કલાકારોએ લાબા સયમ પચી સિલ્વર સ્ક્રીન પર લાવાવાળી ફિલ્મ હતી.
જેમાં દિલીપ કુમાર અને રાજકુમારની દુશ્મની પરિવર્તન દોસ્તીમાં થાય છે તેવી સ્ટોરી છે. હવે સંજય લીલા ભણસાલી શાહરુખ સલમાનને આ ફિલ્મમાં એક સાથે લાવવાનો પ્રયાસમાં છે.