સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું બુલડોઝર
પથ્થરમારાની ઘટનામાં ર૮ તોફાનીઓની ધરપકડ
(એજન્સી)સુરત, ગુજરાતના સુરત શહેરમાં સોમવારે નગર નિગમના અધિકારીઓએ સૈયદપુરા વિસ્તારમાં તોડફોડ વિરોધી અભિયાન ચલાવ્યું અને તેમાં બુલડોઝરનો પણ ઉપયોગ કર્યો. આ અભિયાન, વિસ્તારમાં કેટલાક સગીર દ્વારા ગણેશ પંડાલ પર પથરાવ કરવાના બાદ હાથ ધરવામાં આવ્યું હતું.
જોકે, અધિકારીઓએ તરત જ સ્પષ્ટ કર્યું કે તોડફોડ વિરોધી અભિયાનનો રવિવારે થયેલા હિંસાકાંડ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ આ અભિયાનની યોજના અઠવાડિયાઓ પહેલાથી તૈયાર કરવામાં આવી હતી.
સુરત નગર નિગમે વિસ્તારમાં ગેરકાયદેસર કોંક્રીટ માળખું અને આસ્થાયી બાંધકામોને તોડવા માટે એક બુલડોઝરનો ઉપયોગ કર્યો. તેમણે લારીઓને પણ દૂર કરી. રવિવારે રાત્રે સૈયદપુરામાં ગણેસ પંડાલ પર પથ્થરમારા બાદ સ્થિતિ વણસી હતી.
And the bulldozer action started in Sayedpura, Surat.
Administration is running an anti-encroachment drive in the same area where Ganesh Puja Pandal was attacked last night.
Over 50 people have already been arrested so far.The message is clear : Be careful, It’s Gujarat.
Full… pic.twitter.com/g4PV9cH7cq
— Mr Sinha (@MrSinha_) September 9, 2024
જેમાં ૨૦૦ ૩૦૦ લોકોની ભીડે એક પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને ગણેશ પંડાલ પર પથરાવ કરવાના આરોપમાં છ સગીરોની અટકાયત કરવાના વિરોધમાં પથ્થરમારો કર્યો. વિસ્તારમાં ઘણા પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જ્યાંથી ૨૮ લોકોને ધરપકડ કરવામાં આવી હતી અને છ સગીરોને દંગા કરવા અને હત્યાનો પ્રયાસ કરવા માટે ધરપકડ કરવામાં આવી છે. પથ્થરમારામાં પોલીસ કર્મચારીઓ સહિત કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સુરત ના ઉપ મેયર નરેન્દ્ર પાટીલે કહ્યું કે તોડફોડ વિરોધી અભિયાનની યોજના લગભગ બે અઠવાડિયા પહેલા બનાવવામાં આવી હતી અને આનો રવિવારે રાત્રે થયેલી ઝઘડામાં કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું કે સૈયદપુરામાં અતિક્રમણ એક જૂની સમસ્યા છે, જ્યાં મુસ્લિમો વધારે સંખ્યામાં રહે છે અને સ્થાનિક પાર્ષદોએ તેની (અતિક્રમણની) ફરિયાદો કરી હતી.
Abduls pelted stones at a “Ganesh Pandal” in Saiyedpura area of Surat, Gujarat.
After doing stone pelting, these people started walking like this.
If this isn’t Kudrat ka Nizaam then I don’t know what is…. pic.twitter.com/kq7akZXEIm
— Incognito (@Incognito_qfs) September 9, 2024
પાટીલે કહ્યું, ”અતિક્રમણ દૂર કરવાનો નિર્ણય ૧૫ દિવસ પહેલા એક બેઠકમાં લેવામાં આવ્યો હતો. સૈયદપુરામાં અતિક્રમણ એક મોટી સમસ્યા છે. સ્થાનિક (નિગમ) પાર્ષદોએ કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું કે અતિક્રમણના કારણે લોકોને ખાલી ફરવા માટે પણ જગ્યા નથી.”
તેમણે કહ્યું કે જોન વાર સમÂન્વત કાર્યવાહી કરવામાં આવી છે અને અતિક્રમણની સમસ્યાવાળા તમામ વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવશે. ભાજપના નેતા અનિલ પટેલે વિસ્તારમાં નગર નિગમની કાર્યવાહીને યોગ્ય ઠેરાવી અને કહ્યું કે સરકારે ઉશ્કેરણી કર્યા વગર દંગા ફેલાવવા વાળા તત્વો સામે સખત કાર્યવાહી કરવી જોઈએ.