સુરતના મેયરે મ્યુ. સદસ્યો સાથે “The Kerala Story” ફિલ્મ નિહાળી
સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાએ મ્યુનિસીપલ સદસ્યશ્રીઓ સાથે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ નિહાળી હતી. ધ કેરાલા સ્ટોરી ફિલ્મમાં કેરાલાની બાળકીઓનું શોષણ કરવું. Surat Mayor Hemali Boghawala The Kerala Story film
આંતકવાદી પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવો તથા ધર્માતરણ વગેરે મુદાઓ આવરી લેવામાં આવેલ છે. આ ફિલ્મ જનજાગૃત્તિ લાવવામાં એક સફળ ફિલ્મ સાબિત થઇ છે.