Accident:કાર ઊંડી ખીણમાં ખાબકતા આર્મી જવાન સહિત ૪ના મોત 09/03/2023 Deepak WT શિમલા, હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના નેરવામાં હોળીની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ. જ્યાં એક સાથે ચાર ઘરના દીવા ઓલવાઈ ગયા હતા....