કરજણ ડેમમાંથી ૧૩,૦૦૪ ક્યુસેક પાણીનો આઉટફલો: ડેમની સપાટી ૧૦૮.૭૬ મીટરે 05/08/2019 Deepak WT રાજપીપલા, સોમવાર: નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમમાંથી ગઇકાલની જેમ આજે તા. ૫ મી ઓગસ્ટ, ૨૦૧૯ ને સોમવારના રોજ બપોરે ૧:00...