રાજકોટમાં અજબ કિસ્સો: મૃત્યુ પામેલી પત્ની પતિના શરીરમાં આવી બીજી પત્નીનું ગળું દબાવતી 04/08/2023 Deepak WT મહિલાએ પિતાને આખી વાત કહી હતી રાજકોટમાં કોઠારીયા ગામમાં રહેતી પરિણીતાએ પાંચ દિસ પહેલા ઝેરી દવા પી આપઘાત કરી લીધો...