પત્નીને પુછ્યા વિના પતિએ શાકમાં બે ટામેટા કાપીને નાખ્યા 13/07/2023 Deepak WT શહડોલ, ટામેટાના ભાવ વધારાએ રસોઈનો સ્વાદ બગાડી નાખ્યો છે. હવે પતિ-પત્નીમાં પણ ટામેટાને લઈને ડખા થઈ રહ્યા છે. વિશ્વાસ નહીં...