પ્રતિબંધો લાગુ થાય તે પહેલાં રશિયામાંથી ઓઈલની આયાત જાન્યુ.માં ૧૩ ટકા વધી 11/02/2025 Deepak WT મુંબઈ, અમેરિકાએ રશિયાની ઓઈલ ઉત્પાદક કંપનીઓ અને તેના ટેન્કર ફ્લીટ પર નવા પ્રતિબંધ મૂક્યા છતાં ભારતે છેલ્લો લાભ લઈ લીધો...