ગંભીર વાલ્વ્યુલર હૃદય રોગ ધરાવતાં 58 વર્ષીય દર્દીની વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે સફળ સર્જરી 16/07/2024 Deepak WT રાજકોટ : એક 58 વર્ષીય પુરુષ દર્દીને થોડો શ્રમ કરવા પર શ્વાસ લેવામાં તકલીફ જણાતી હતી અને તેમના પગમાં પણ...