Western Times News

Gujarati News

તેજસ્વી પ્રકાશે દેશી લુકમાં બતાવ્યો જલવો

મુંબઈ, તેજસ્વી પ્રકાશ એક જાણીતી ટીવી એક્ટ્રેસ છે અને તમને જણાવી દઈએ કે તે ઘણીવાર પોતાની એક્ટિંગ અને લુકના કારણે હેડલાઈન્સમાં રહે છે. આ લેટેસ્ટ તસવીરોમાં તેજસ્વી પ્રકાશનો દેશી લુક ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેણે ખૂબ જ સુંદર ફ્લોરલ પ્રિન્ટ ગ્રીન લહેંગો પહેર્યો છે. આ સાથે તેણે મેચિંગ જ્વેલરી પહેરી છે અને તેના વાળ પણ ખુલ્લા રાખ્યા છે. તેજસ્વી પ્રકાશે ન્યૂડ મેકઅપ કર્યો છે અને તેના હાથમાં ગ્રીન કલરના ડ્રેસ સાથે મેચ થતી બંગડીઓ પહેરી છે. તસવીરો દરમિયાન તેજસ્વી પ્રકાશ એકદમ કુલ જાેવા મળે છે. બિગ બોસ ફેમ તેજસ્વી પ્રકાશ યુવાનોના ખુબ લોકપ્રીય છે. તેજસ્વી પોતાના શાનદાર અને ઉત્તમ લુકથી હંમેશા બધાને પ્રભાવિત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.