ઈરાનની જેલમાં બંધ માતાના સંતાનોએ નોબલ પીસ પ્રાઈઝ સ્વીકાર્યું
ઓસ્લો, નોર્વેની રાજધાની ઓસ્લોમાં ઈરાન સામે સંદેશ આપવામાં આવ્યો ઈરાની માનવધિકાર કાર્યકર્તા તરફથી ઈરાનની અત્યાચારી અને નિરંકુશ ધાર્મિક સરકાર સામે નિશાન સાધવામાં આવ્યું હતું વાસ્વમાં રવીવારે નોબલ શાંતી પુરસ્કાર સ્વીકાર્યો હતો. તે પછી આ બાળકોએ પોતાની માતાનો સંદેશ વાંચી સંભળાવ્યો હતો. The children of imprisoned Nargis Mohammadi accepted the Noble Peace Prize
તેણીએ કહયું કે હું આ સંદેશ જેલની ઉચી દીવાલોની પાછળથી લખી રહી છે. મે વિશ્વમાં શાંંતિ અને માનવાધિકારના વૈશ્વીકરણ માટે અપીલ કરી પણ ઈરાન સરકાર મારી સામે દુવ્યવરહાર કરી રહી છે. તેણે ચેતવણી ઉચ્ચારી હતી કે સત્તાવાદીઓના કારણે માનવાધિકાર ઉલ્લંઘનના વ્યાપક પરીણામો આવશે. તેણીએ પોતાના દેશની સરકારને નિરંકુશ ધાર્મિક સરકારની સાથોસાથ સ્વતંત્રતા સમાનતા તથા લોકશાહીના આત્માને કચડી નાખનારી ગણાવી હતી.