રાજકોટ એરપોર્ટ રોડ પર અસામાજિક તત્વોનો આતંક જાેવા મળ્યો
રાજકોટ, રાજકોટ શહેરમાં પણ લુખ્ખારાજ હોય તેમ અવારનવાર અસામાજિક તત્વો કાયદો હાથમાં લઈને ધમાલ મચાવતા હોય છે. ગુરુપ્રસાદ ચોક પાસે આવેલા અંકુર રોડ પર રાત્રે અસામાજિક તત્વોએ ધમાલ મચાવી છે. લુખ્ખા તત્વોએ વાહનોમાં તોડફોડ કરીને રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.
રાજ્યમાં દિવસે દિવસે અસામાજીક તત્વોનો આતંક જાેવા મળે છે. તો રાજકોટ શહેરમાં પણ લુખ્ખારાજ હોય તેમ અવારનવાર અસામાજિક તત્વો કાયદો હાથમાં લઈને ધમાલ મચાવતા હોય છે. ગુરુપ્રસાદ ચોક પાસે આવેલા અંકુર રોડ પર રાત્રે અસામાજિક તત્વોએ ધમાલ મચાવી છે.
લુખ્ખાતત્વોએ વાહનોમાં તોડફોડ કરીને રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.૬થી વધુ વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી.તો આ અગાઉ પણ રાજકોટમાં અસામાજીક તત્વોનો આતંક જાેવા મળ્યો હતો. તો રાજકોટ એરપોર્ટ રોડ પર અસામાજિક તત્વોનો આતંક જાેવા મળ્યો હતો.
તો રાત્રીના સમયે આવેલા અસામાજીક તત્વોએ વાહનોને સળગાવ્યા હતા.તો અસામાજીક તત્વોએ ત્રણ વાહનોને આગ લગાવી હોવાનું સામે આવ્યુ હતું.તો દારુ પીને આવેલા શખ્સોએ કૃત્ય આચર્યુ હોવાનું આક્ષેપ કર્યો હતો. SS3SS