620 એકરમાં ફેલાયેલું દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર કંબોડિયાના અંગકોરમાં
નવીદિલ્હી, કંબોડીયાના અંગકોરમાં આવેલ અંગકોરવાટ મંદીર આ મંદીરને ૧રમી શતાબ્દી માં રાજા સૂર્વર્મન દ્વિતીયને બનાવ્યું હતું. યુનેસ્કોએ આ મંદીરને વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સામેલ છે. હજારો વર્ગ માઈલમાં ફેલાયેલ આ મંદીર ૬ર૦ એકર અથવા ૧૬ર.૬ હેકટરમાં બનાવ્યું છે. આ મંદીર કંબોડીયાનું રાષ્ટ્રીય પ્રતીક પણ છે.
આ ભવ્ય મંદીરમાં કુલ ૬ શીખર છે. દીવાલો પર પણ હિન્દુ દેવી દેવતાઓની ર્મુતિઓ કોતરવામાં આવી છે. આ મંદીરના મધ્ય ભાગના શિખરની ઉંચાઈ લગભગ ૧પ૦ ફૂટ છે. તેની આસપાસ અન્ય પ૦ શીખર છે અન્ય શીખરોની ઉંચાઈ થોડી ઓછીી છે. આ શીખરોની ચારેતરફ સમાધીના લીન શિવની ર્મુતિઓ સ્થાપીત છે.
મંદીરની વિશાળતા અને નિર્માણ કલા આશ્ચર્યજનક છે. તેની દીવાલોને પશુ પક્ષી, પુષ્પ તથા નુત્યાગનાઓ જેવી વિવિધ આકૃતિઓથી અલંકૃત કરીશ છે. આ મંદીર વાસ્તુકલાની દ્રષ્ટિથી વિશ્વની એક આશ્ચર્યજનક વસ્તુ છે. પર્યટક અહી ફકત વાસ્તુશાસ્ત્રનું અનુપમ સૌદર્ય જાેવવા જ નથી. આવતા, પણ સૂર્યોદય અને સૂર્યાસ્ત જાેવા પણ આવે છે.
સનાતનની લોકો તેને પવીત્ર તીર્થસ્થાન માને છે. ૧રમી શતાબ્દીમાં રાજા સૂર્યવમન દ્વિતીયના ૧રમી શતાબ્દીમાં રાજજા સૂર્યવર્મન દ્વિતીયના અંગકોરવાટમાં ભગવાન વિષ્ણુને એક વિશાળ મંદીર બનાવ્યું. ત્યારે આવા સમયે કહેવાય છે કે, આ મંદીરનું નિર્માણ સુર્યવર્મન દ્વિતીય શરૂ કર્યું હતું. પણ તેના નિર્માણને પુરુ કર્યું હતું.
તેના ઉત્તરાધિકારી ભત્રીજા ધારણીન્દ્રવર્મને આ મંદીરની રક્ષા એક ચર્તુદીક ખીણ કરતી હતી. જેનો પહોળાઈ ૭૦૦ ફુટ છે. દૂરથી આ ખીણ ઝરણા જવી દેખાય છે. મંદીરના પશ્ચિમની તરફ આ ખીણને પાર મંદીરમાં પ્રવેશ માટે એક વિશાળ દ્વારા નિમીત્તે છે. જે લગભગ ૧૦૦૦ ફૂટ પહોળી છે.
તો વળી મંદીરની દીવાલો પર રામાયણ કાળની ર્મુતિઓ અંકીત છે. એવું માનવામાં આવે છે કે આ મંદીરનું નિર્માણ હિન્દુ દેવતા ભગવાન વિષ્ણુ માટે કરવામાં આવ્યું હતું. પણ ત્યાર બાદ બૌદ્ધે ધર્મના લોકોોએ તેના પર કબજાે કરી લીધો હતો.