Western Times News

Gujarati News

Vi આખું વર્ષ દરરોજ રાતના 12થી બપોરના 12 વાગ્યા સુધી અનલિમિડેટ ડેટા ઓફર કરી

2025ના આ નવા વર્ષે Vi સુપરહીરો સાથે તેના વાર્ષિક રિચાર્જ પોર્ટફોલિયોને મજબૂત બનાવે છેઆખું વર્ષ દરરોજ રાતના 12થી બપોરના 12 વાગ્યા સુધી અનલિમિડેટ ડેટા ઓફર કરે છે 

અગ્રણી ટેલિકોમ ઓપરેટર Vi એ તાજેતરમાં ઉદ્યોગની સૌપ્રથમ પ્રપોઝિશન સુપરહીરો લોન્ચ કરી હતી જે રાતના 12થી બપોરના 12 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટાની એક્સેસ ઓફર કરે છે. વધુ હાઇ-સ્પીડ ડેટા માટેની સતત વધી રહેલી માંગને ધ્યાનમાં રાખીને તૈયાર આ પ્રપોઝિશન તૈયાર કરવામાં આવી છે.  This New Year 2025, Vi strengthens its annual recharge portfolio with SuperHero – offers 12am-12pm Unlimited data everyday, all year long.

વાર્ષિક પેક અથવા વેલ્યુ ફોર મની ઓફર્સ ઇચ્છતા ગ્રાહકો માટે આ ડીલને વધુ આકર્ષક બનાવતા Vi ત્રણ બેસ્ટ ઇન વેલ્યુ એન્યુઅલ રિચાર્જ વિકલ્પો ધરાવે છે જે માસિક પ્લાન પર ન કેવળ 25 ટકા સુધીની બચત આપે છે પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન મનોરંજન અને અવિરત મોબાઇલ ડેટા જરૂરિયાતો પણ સંતોષે છે.

Vi ના એન્યુઅલ રિચાર્જ પ્લાન રાતના 12થી બપોરના 12 કલાક સુધી અડધા દિવસ માટે અનલિમિટેડ ડેટા પૂરો પાડે છે. આ ઉપરાંત તે દિવસના બાકીના 12 કલાક માટે વધારાનો 2જીબી ડેઇલી ડેટા ક્વોટા પણ આપે છે. એટલું જ નહીં, Vi સુપરહીરો પેક્સ વીકેન્ડ ડેટા રોલઓવર પણ ઓફર કરે છે જેનાથી યુઝર્સ અઠવાડિયા દરમિયાન ન વપરાયેલો ડેટા કેરી ફોરવર્ડ કરી શકે છે અને વીકેન્ડમાં તેનો ઉપયોગ કરી શકે છે.

આ ઉપરાંત આ પ્લાન્સ ડેટા ડિલાઇટ ફીચર સાથે ઇમર્જન્સી ડેટા ટોપ-અપ પણ ઓફર કરે છે જેનાથી મહિનામાં બે વખત બિનશરતી વધારાનો 1 જીબી ડેટા મળે છે. આ બધા સાથે Vi ના એન્યુઅલ સુપર હીરો પેક્સ અદ્વિતીય મૂલ્ય પૂરું પાડવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

આ લાભો ઉપરાંત યુઝર્સ સમગ્ર વર્ષ માટે ડિઝની પ્લસ હોટસ્ટાર અને એમેઝોન પ્રાઇમ લાઇટ જેવા ઓટીટી સબ્સ્ક્રિપ્શન્સ પણ માણી શકે છે.

દૈનિક રૂ. 10 જેટલી ઓછી કિંમતે Vi ના એન્યુઅલ સુપરહીરો પેક્સ 25 ટકા સુધીની બચત પૂરી પાડે છે જે અન્ય માસિક રિચાર્જની સરખામણીએ લગભગ રૂ. 1,100 જેટલા છે. એક જ રિચાર્જની સુવિધા સાથે પોતાના નાણાં માટે શ્રેષ્ઠ મૂલ્ય ઇચ્છતા ગ્રાહકો માટે આ ઉત્તમ પસંદગી છે.

Vi એન્યુઅલ સુપરહીરો પ્રિપેઇડ પેક્સઃ 

Price Data Quota Calls SMS Pack Validity Other Benefits OTT Benefits
3599 12am-12pm : Half-day Unlimited Data

+ 2GB/Day

Unlimited 100 SMS/Day 1 Year Weekend Data Rollover, Data Delight —–
3699 12am-12pm : Half-day Unlimited Data

+ 2GB/Day

Unlimited 100 SMS/Day 1 Year Weekend Data Rollover, Data Delight 1 Year Disney+ Hotstar Mobile (Worth Rs.499/-)
3799 12am-12pm : Half-day Unlimited Data

+ 2GB/Day

Unlimited 100 SMS/Day 1 Year Weekend Data Rollover, Data Delight 1 Year Amazon Prime Lite (Worth Rs.799/-)

* Vi સુપરહીરો પ્રિપેઇડ પેક્સ હાલ મહારાષ્ટ્રનવી દિલ્હીગુજરાતતમિળનાડુકેરળપશ્ચિમ બંગાળપંજાબ અને હરિયાણામાં ઉપલબ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.