Western Times News

Gujarati News

ટાઇટન આઇ+એ ફ્રેમ, લેન્સ, સનગ્લાસ અને કોન્ટેક્ટ લેન્સ ઉપર વિશેષ ઓફર્સની જાહેરાત કરી

આઇવેર ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી ટાઇટન આઇ+એ ફ્રેમ, લેન્સ, સનગ્લાસ અને કોન્ટેક્ટ લેન્સ ઉપર વિશેષ ઓફર્સ સાથે ‘સમર સ્પેક્ટેકલ’ ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર આઇવેર શ્રેણીમાં દરેક વ્યક્તિ સુધી નવીનતમ ટ્રેન્ડ્સ પહોંચાડવા માટે કાળજીપૂર્વક તૈયાર કરાઇ છે, જેમાં સ્ટાઇલિશ ફ્રેમ, સનગ્લાસ 20થી વધુ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ તથા લેન્સ  અને કોન્ટેક્ટ લેન્સની વિશાળ શ્રેણી સામેલ છે. Titan Eye+ announces special offers on frames, lenses, sunglasses and contact lenses.

ટાઇટન આઇ+ ખાતે વ્યક્તિ બે ઉપર ફ્લેટ 20 ટકા ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. આ પહેલ દ્વારા ટાઇટન આઇ+ સ્ટાઇલિશ આઇવેરના ધોરણોને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે સજ્જ છે, જેથી દરેક વ્યક્તિ માટે આકર્ષક અને ટ્રેન્ડી ડિઝાઇન ઉપલબ્ધ બની શકે.

આ પહેલથી ગ્રાહકો માત્ર રૂ. 750ની શરૂઆતી કિંમતે ફેશનેબલ ફ્રેમની વિશાળ શ્રેણી મેળવી શકે છે. આજ પ્રકારે રૂ. 750માં બ્લુ સેફ લેન્સ, રૂ. 500માં એન્ટી-રિફલેક્ટિવ લેન્સ, રૂ. 1799માં રૂ. પ્રોગ્રેસિવ લેન્સ જેવાં બહુવિધ વિકલ્પો પણ ઉપલબ્ધ છે. વ્યાપક સોલ્યુશન્સ ઓફર કરવાની દિશામાં ટાઇટન આઇ+એ છોકરા અને છોકરીઓ માટે રૂ. 999માં સ્પેક્ટ્સ સાથે તેની ઓફરિંગમાં વધારો કર્યો છે. આ વિકલ્પો સુનિશ્ચિત કરે છે કે આંખોનું સ્વાસ્થ્ય અને ફેશન પરિવારના દરેક સદસ્ય માટે ઉપલબ્ધ રહે તથા દરેક માટે ક્વોલિટી આઇવેર સુલભ બને.

આ કેમ્પેઇન વેલ્યુ-ફોર-મની ઓફરિંગ સુધી સીમિત ન રહેતાં વૈવિધ્યતા અને વ્યક્તિગત અભિવ્યક્તિ સુધી પણ ફેલાયેલું છે. ગ્રાહકો ફ્રેમની ડિઝાઇન ઉપર વિશાળ સિલેક્શન મેળવી શકે છે, જેમાં ક્લાસિક ફુલ-ફ્રેમથી લઇને મોર્ડન સેમી-રિમલેસ અને મિનિમલિસ્ટ રિમલેસ સ્ટાઇલ સામેલ છે. આ વર્ગીકરણમાં જિયોમેટ્રિકલ, સ્લિમ, ઓવરસાઇઝ્ડ, કેટ-આઇ, ટ્રાન્સપરન્ટ ફ્રેમ, સ્ટાઇલિશ રાઉન્ડ અને સ્કવેર શેપ જેવી વિવિધ શૈલી વગેરે સામેલ છે, જે દરેક વ્યક્તિની પસંદગી અને વ્યક્તિત્વને અનુરૂપ છે.

જેમ આપણે આગળ વધી રહ્યાં છીએ તેમ આપણે નવી શરૂઆતની ઉજવણી કરીએ છીએ, તેમ ટાઇટન આઇ+ સાથે ફેશનના ફ્યુઝન, બજેટ ફ્રેન્ડલી અને ક્વોલિટી આઇ કેર મેળવો. તમારા નજીકના ટાઇટન આઇ+ સ્ટોરની મુલાકાત લઇને અથવા https://bit.ly/46mx0aL ઉપર ઓનલાઇન શોપિંગની અનુકૂળતા સાથે આ બેજોડ ઓફરનો લાભ લો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.